________________ - 58 અર્થા–કર ચાકરેનું હમેશાં ખરાબ વચનેથી અપમાન કરવામાં આવે તે તેઓ બેદરકાર બને છે, અને. નોકરો જ્યારે બેદરકાર બને ત્યારે માણસની મહત્તા. નાશ પામે છે. (103) આ બાજૂ ચૌટામાં બહુ કોલાહલ થતા હતે. ઘણું લેકે ત્યાં એકઠા થયા હતા, અને ભયભીત થતા. એકબીજાને કહેતા હતાઃ અરે, આ ચેરોની સમીપે. ઊભા રહેવું પણ ચગ્ય નથી. કહ્યું છે કે, सर्वथा चोरसंगो हि / विपदे व्रतशालिनां // जलहारि घटीपार्थे / ताडयते पश्य अल्लरी // 104 / / ' અર્થા–ચેરોની સોબત કરવામાં આવે તે વ્રત-- ધારીઓને પણ એ હરેક રીતે વિપત્તિકારક થાય છે. જુઓ જળઘટી (સમય માપવા માટે પાણી વડે ગોઠવેલું ઘડિયાળ)ની પાસે ઝાલર હોય તો તેને યે મગરીને. માર પડે છે. (104) રૂપસેન કુમાર પણ નગરમાં કૌતુક જેતે ત્યાં થઈને. નીકળ્યો. લેકેમાં વ્યાપેલે હાહાકાર સાંભળીને તથા. ચૌદ સે માણસોનો વધ થવાનો હોવાથી તેના મનમાં દયા આવી. કહ્યું છે કે, धर्मों जीवदयातुल्यो / न कोऽपि जगतीतले // तस्मात्सर्वप्रयत्नेन / कार्या जीवदया नृभिः // 105 / / અર્થાત–જીવદયા જે આ પૃથ્વી ઉપર કેઈ ધર્મ નથી. માટે મનુષ્યએ બધા પ્રયત્નોથી જીવદયા રાખવા. જોઈએ. (105) વળી, P.P. Ac. Gunratgasugum. Saradhak Trust