________________ મનુષ્યનું મરણ થાય છે. સ્ત્રીહત્યાનું પાપ પણ લાગશે. આ જીવતરથી શું? કહ્યું છે કે, अमेध्यमध्ये कीटस्य / सुरेंद्रस्य सुरालये // समाना जीविताकांक्षा / तुल्यं मृत्युभयं द्वयोः // 110 // . અર્થાત–નાનામાં નાના કીડાની અને ઇંદ્રલોકમાં વિરાજતા ઈન્દ્રની જીવવાની ઈચ્છા સરખી જ હોય છે. બનેને મૃત્યુભય પણ સરખે જ હોય છે. (11). માટે આ સર્વના જીવનની રક્ષા હું કરીશઃ કારણ કે, इकस्स कर निजीवि-अस्स बहुआओ जीवकोडोओ। दुक्खे ठवंति जे पुण / ताण किं सासयं जी // 111 // અર્થાત–પિતાના એક માત્ર જીવિતને કારણે અનેક કરોડે જ દુઃખમાં ધકેલાઈ જતા હોય તે આ જીવ પણ શું શાશ્વત છે? (111) આમ વિચાર કરીને પાપભીરુ રૂપસેન કુમાર પિતાને ઘેર જઈ સિંદૂરથી ખરડાયેલાં વસ્ત્ર પહેરીને બધા શહેરીએના દેખતાં રાજાની કચેરી આગળ આવ્ય, પ્રતિહારની મારફત રાજાને સંદેશે કહેવડાવ્યું કે આપનાં દર્શન કરવાને કઈ વિદેશી આવેલ છે, પછી રાજાની આજ્ઞાથી તેને અંદર આવવા દેવામાં આવ્યો. સભામાં આવી તે રોગ્ય સ્થાને બેઠે. તે મહા તેજસ્વી રૂપસેન કુમારને જોઈને સભા વિચારવા લાગીઃ આ કોઈ દેવકુમાર છે, વિદ્યાધર છે, સૂર્ય છે કે ચંદ્ર છે? તે કેટલીક વાર આમ બેઠે ત્યાં મુખ્ય વેશ્યાએ તેના સિંદૂરવાળાં કપડાં જોયાં, ને રાજાને P.P. Ac. Gunratdasu@uni. Saradhak Trust?