________________ પ૭ વેચે તથા રાજા પ્રજાનું સર્વસ્વ લઈ લે તે પછી પવિત્ર કાર્ય રહ્યું જ કયાં ? (100) * * - હવે તે વાત નગરમાં પણ પ્રસિદ્ધ થઈ. લેકે પર સ્પર કહેવા લાગ્યાઃ અરે, કેઈ એકે પાપ કરવાથી આટલા બધા જીવોને અનર્થ થાય છે. કહ્યું છે કે, रावणेन कृते पापे / राक्षसानां तु कोटयः // हताः श्रीरामभक्तेन / कुपितेन हनुमता // 101 // અર્થાત્ –એક રાવણે પાપ કર્યું, તે કોધ પામેલા શ્રી રામભક્ત હનુમાને કરોડો રાક્ષસોને હણ્યા. (101) મંત્રીએ પણ રાજાને વિનંતિ કરીઃ પ્રભુ, આ વેશ્યાએને વધ કરવામાં બહુ દોષ છે. શાસ્ત્રમાં પણ સ્ત્રીવધ નિષિદ્ધ કહ્યો છે. કહ્યું છે કે, समणा गावो वेसा / इत्थीओ बालरोगिबुड्ढा य // પણ ન તુ હંડ્યા. પાવરહા વિ ટોણ વિ 102 ' અર્થાશ્રમણ, ગાય, વેશ્યા, સ્ત્રી, બાળક, રેગી ને વૃદ્ધ પુરુષોને, એમણે અપરાધ કર્યો હોય તોયે, આ લોકમાં વધ કરે જોઈએ નહિ. (12) કોપ પામેલા રાજાએ મંત્રીની સલાહ માની નહિ, એટલું જ નહિ પણ તેને ધુત્કારી કાઢ્યો. આથી મંત્રીએ ફરીથી કહ્યું. હે મહારાજ, મેં તે આ આપના ભલા માટે જ કહેલું છે. આપે મારું આવી રીતે અપમાન કરવું યુક્ત નથી. કહ્યું છે કે, विरज्यते परिवारो। नित्यं कर्कशभाषया // પરિવારે વિરત્તે તા કયુર્વ ફ્રીય નૃri ? શા , PWC. Gunrathas Llium Saradhak Trust