________________ તે આખી પૃથ્વી જ કુટુંબ છે. (77). બહેન, હવે ગમે હાય પણ મારી પિટલી તું મને પાછી આપ. માળણ બોલી ઊઠી : અરે લુચ્ચા! મેં તે વસ્તુઓ તે મારા વાડામાં ફેંકી દીધી છે. કુમાર દુઃખથી બેલી ઊઠયોઃ અરે ભેળી, મારા જીવન જેટલી વહાલી તે વસ્તુઓ તે વાડામાં શા માટે ફેંકી દીધી? મેં તારો છે અપરાધ કીધે છે? આમ કુમારે કાલાવાલા કર્યા તેથી તેણે વાડામાંથી તે વસ્તુઓ લાવીને તેને આપી; ત્યારે કુમારે કહ્યું H આ ગાદડી વગેરે વસ્તુને મહિમા હવે તું જે. તે તે એ રોને કાંકરા જાણીને ફેંકી દીધા હતા. ઈચ્છિત વસ્તુ આપનાર પાત્રને તે માટીને ઘડે જા. પ્રવાલને ચણોઠી માની ફેંકી દીધા. આ વસ્તુને પ્રભાવ બહુ મોટો છે. આથી વિસ્મય પામીને માળણે કહ્યું: તે તે પ્રભાવ તું મને બતાવ. પછી કુમારે મંત્રપૂર્વક જ્યારે તે ગોદડી વિસ્તારી ત્યારે તેમાંથી પાંચ સે સોનામહારે નીચે પડી ! પછી તેણે માળણને કહ્યું બહેન, આ ધન તું લે; કારણ કે હું આટલા બધા દિવસે તારે ત્યાં રહ્યો હતે. આશ્ચર્યથી ચકિત થયેલી માળણે તે ધન લીધું. પડેશણે આ બધું જોઈને કુમારને કહ્યું: હે સપુરુષ! તમે મારે ઘેર પધારે ને સુખેથી લાંબા સમય સુધી રહે. જ્યારે બહુ ભાગ્ય હોય ત્યારે જ તમારા જેવા અતિથિ ઘેિર આવે છે. - P.P. Ac. Gunrathas Bium Saradhak Trust