________________ 43 __ स एवाहं स एव त्वं / स एवायं मदाश्रमः॥ तदा त्वं निर्धनो रामः / सांप्रतं तु धनेश्वरः // 79 // ' અર્થાત્ –મારામાં ને તારામાં કોઈ ફેરફાર થયો નથી... આશ્રમ પણ તેને તે જ છે. પહેલાં તે નિર્ધન હતો. અત્યારે તું ધનવાન છે. (79). તેથી, धनमर्जय काकुस्थ / धनमूलमिदं जगत् // .. अंतरं नैव पश्यामि / निर्धनस्य मृतस्य च // 80 // અર્થા —હે રામ, ધન મેળવ; ધન જ આ જગતને આધાર છે. નિર્ધનમાં અને મરેલામાં મને કાંઈ ફેર. લાગતો નથી. (80). હે માળણ, તું પણ તેવી જ છે. જ્યાં. સ્વમાન ઘવાય ત્યાં મારે ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી.. એમ કહીને પિતાની વસ્તુઓ લઈ રૂપસેન કુમાર: જે ઊભું થાય છે તેવામાં આગ્રહથી માળણે તેના હાથમાંથી ગોદડી પાત્ર વગેરેની ગાંસડી લઈને પિતાના ઘરમાં મૂકી, અને કુમારની ક્ષમા યાચી. રૂપસેને જાણ્યું કે એ. બધે દાનનો મહિમા હતો. કહ્યું છે કે, याचके कीर्तिपोषाय / स्नेहपोषाय बंधुषु // / सुपात्रे पुण्यपोषाय / दानं क्वापि न निष्फलं // 1 // અર્થાત—ભિક્ષુકને પોતાની કીતિ પિષવા માટે, સગાં-- વહાલાંને સ્નેહ વધે તે માટે, સુપાત્રને પુણ્ય મેળવવા માટે દાન અપાય છે; દાન કેઈ વખત નિષ્ફળ જતું નથી. (81), કુમારે તેને ઘેર રહેવાનું કબૂલ્યું ત્યારે હર્ષ પામીને. P.P. Ac. Gunrathas Bium Saradhak Trust