________________ 10 गीतशास्त्रविनोदेन / कालो गच्छति धीमतां // व्यसनेन हि मूर्खाणां / निद्रया कलहेन वा // 12 // ' અર્થાત–બુદ્ધિમાનેને વખત સંગીતમાં ને શસ્ત્રવિદમાં જાય છે, ને મૂર્ખાઓને સમય વ્યસન, નિદ્રા અને કલહમાં વ્યતીત થાય છે. (2) એક દિવસ તેની ધમપરીક્ષા કરવા કુમાર બોલ્યોઃ अठ मुह नयण सोलस / पनरस जीहाओ चलण जुअलं च // दुन्नि जीय दुन्नि करयल / नमामि हं एरिसं देवं // 93 // અર્થાત–જેમને આઠ મુખ, સોળ નેત્ર, પંદર જીભ, બે ચરણ, બે જીવાત્મા અને બે હથેળી છે તેવા દેવને હું નમસ્કાર કરું છું. (3) કુમારીએ જવાબ આપેઃ શ્રી પાર્શ્વનાથ. હવે કુંવરીએ પૂછ્યું: उप्पन्नविमलनाणं / लोयालोयप्पयासदक्खो वि // ... વસ્ત્ર ન પાસરૂ વિશે વન ના કા અર્થાત–લોક અને અલેકને જોઈ વળવાની શક્તિ ધરાવનાર, અને જેમને વિમળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે તેવા કેવળી જેને જોઈ નથી શકતા, તેને આજ રાત્રે મેં જોયું. (4) કુમારે જવાબ આપેઃ સ્વમ; અને પૂછ્યું: का चीवराण पवरा / मरुदेसे किं च दुल्लहं होइ // किं पवणाओ चवलं / दिवसकयं किं हरइ पावं // 15 // P.P. Ac. Gunratbasu@um. Saradhak Trust