________________ 38 લેઓએ મને ઉપાડીને મારા સ્થાનકે સ્થાપે. તે વખતે ઘસાવાથી મારા શરીરમાં સેંકડે ઊઝરડા પડયા હતા. તેમાંથી છેડા હજુ પણ મને પીડા કરે છે. આમ કહીને તે યક્ષે પિતાના શરીર ઉપરનાં ચાંદાં બતાવ્યાં તે જોઈને ચામુંડા દેવી વિસ્મિત થઈ અને પોતાને તેવી કોઈ પીડ થઈ નથી તેમ જાણે પ્રભુને આભાર માની પિતાને. સ્થાનકે ગઈ આવી રીતે આ લુચ્ચા કુમારનું મન મેં પણ જાણ્યું નહિ. હવે જ્યારે તે મારે ઘેર આવશે ત્યારે તેને હું ઘરમાં પણ પ્રવેશ કરવા દઈશ નહિ. - આમ વિચારીને માળણે તે પિટલી પોતાના ઘરની પાછળના વાડામાં રેષથી ફેંકી દીધી. એવામાં માળણની પાસે તેની પાડોશણ આવી તેની પાસે માળણે કુમારની ધૂર્તતા વિશે કહ્યું. ખરે, સ્ત્રીના હૃદયમાં કઈ વાત રહેતી નથી. તેઓ વાત કરતી હતી તેવામાં રૂપસેન કુમાર નગરમાંથી પાછો આવ્યો. માળણે તેને જે કે તરત જ તે તેની સાથે ઝઘડો કરવા મંડી. કુમારે કહ્યું કે બહેન ! તું નિરર્થક વિવાદ શા માટે કરે છે? કહ્યું છે કે, वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः // महानाय जायते / वकाराः पंच वर्जिताः // 72 // અર્થા—વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ, વાદવિવાદ અને વ્યસન એ પાંચ “વકાર મેટા અનર્થને ઊપજાવનારા છે, માટે તે પાંચે “વથી શરુ થતાં કાર્યો તજવાં જોઈએ. (72). તેથી હું તારી સાથે વાદવિવાદ કરીશ નહિ; પરંતુ P.P. Ac. Gunratnasu&um. Saradhak Trust