________________ -પાણી પાઈ : રાજાએ મહત્સવ કર્યો, દાન દીધું, સગાં વહાલાને ભોજન વસ્ત્ર ઈત્યાદિ માનપૂર્વક આપીને તે પુત્રોનાં રૂપસેન અને રૂપરાજ એવાં નામ પાડ્યાં. ધીમે ધીમે મોટા થતાં તે બધાને પ્રિય થઈ પડ્યા. કહ્યું છે કે, a gવર પુત્રો યા મેવ ર વ पितुः कीर्ति च धर्म च / गुणांश्चापि विवर्धयेत् // 17 // ' અર્થાત–તેજ સુંદર પુત્ર છે જે માત્ર કુળને નહિ પણ વળી પિતાની કીતિ, ધર્મ અને ગુણને પણ - વધારે છે. (17). વળી, सौरभ्याय भवंत्येके / चंदना इव नंदनाः॥ मूलोत्थित्यै कुलस्यान्ये / वालका इव बालकाः॥१८॥ ' અર્થા–કેટલાક પુત્રો એવા હોય છે કે જે ચંદનના - વૃક્ષોની જેમ સુવાસ પ્રસરાવે છે; બીજા પુત્રો એવા હોય છે કે જે મૂર્ખાઓની જેમ કુલનું મૂળ ઉખેડી * નાખે છે. (18) . . . . . 2 જ્યારે અને કુમારો મોટા થયા. ત્યારે રાજાએ જે વિદ્યાભ્યાસાથે તેમને પંડિતોની પાસે મૂક્યા. કહ્યું છે કે, प्रथमे नार्जिता विद्या। द्वितीये नार्जित धन // तृतीये नार्जितो धर्म-श्चतुर्थे किं करिष्यति // 19 // અર્થાત–પ્રથમ બાલ્યાવસ્થામાં વિદ્યા ન મેળવી, બીજી - યુવાવસ્થામાં ધન ન મેળવ્યું ને ત્રીજી પ્રૌઢાવસ્થામાં ધર્મની - પ્રાપ્તિ ન કરી તે એથી વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે? (19). વળી, !i . . . : : કડા P.P. Ac. Gunratchas Biuhl Saradhak Trust