________________ ત્યાં નવનવા ઉત્સવ છે, કાકા કહી બોલાવનારા ખુશામતખેરો તો ઘણાય ગામમાં વસે છે. એ શા કામના? (12) - રાજાનું દુઃખ જાણીને દેવે કહ્યું : હે રાજન, હવે ધર્મના પ્રભાવથી તારે ત્યાં દીર્ધાયુષી પુત્ર થશે, તેમાં સંશય નથી. કહ્યું છે કે, ! . पियमहिलामुहकमलं / बालमुहं धूलिधूसरच्छायं // સામર્દ સુન્ના વિનિવિ પુહિં વંતિ ? રા - અર્થાત–વહાલી પત્નીનું મુખડું, ધૂળથી રજટાયેલું બાળકનું મુખડું, અને સ્વામીનું ખુશખુશાલ મુખડું, આ ત્રણ મુખડાં તો જેણે પુણ્ય કર્યા હોય એને જ મળે છે. (13) 4 આ સાંભળીને રાજાને અત્યંત હર્ષ થયે અને તે ગુરુને નમન કરીને તે દેવની સાથે પોતાના નગરની નજીકના વનભાગમાં આ. નગરની સમીપે જ્યારે તેઓ આવ્યા ત્યારે રાજાની ધમમાં દઢ શ્રદ્ધા જોઈને દેવે તેને બધા રોગને હરણ કરે તેવું એક સુવર્ણકાળું ભેટ આપ્યું અને કહ્યું H આ વાસણમાં લઈને પિવાયેલું પાણી સર્વ રોગને દૂર કરે છે. આટલું કહીને દેવ પિતાને સ્થાનકે ગયે. રાજાને લાંબા વખતે પોતાને નગર એમ કુશળ આવેલ જાણીને લેકોને હર્ષ થયો. રાજાએ લોકોની સમીપે તે દેવનું અને પોતે અંગીકાર કરેલ ધર્મનું સ્વરૂપ વર્ણવ્યું. આથી સર્વ લોકેએ જૈન ધર્મ સ્વીકાર્યો. કહ્યું છે કે, * P.P. Ac. Gunrathas Liuk Saradhak Trust