________________ તરસ મને બહુ પીડા કરે છે, પગેથી ચાલવાનું કષ્ટ બહ. થાય છે, અને હજુ તે સો જન જવાનું છે. (54) આગળ ચાલતાં જ્યારે તે થાકયો ત્યારે એક લીંબ– ડાના ઝાડની નીચે બેઠે. ત્યાં શીતળતા લાગતાં થાક દૂર થયે અને મન શાંત ને પ્રપુલિત થયું. આથી તેણે વિચાર્યું કુદરતે આ વૃક્ષને રેગનિવારક બનાવ્યું છે. કહ્યું છે કે, निंबो वातहरः कलौ सुरतरुः शाखाप्रशाखाकुलः // पित्तनः कफमारुतत्रणहरो द्वाक्पाचकः शोधकः / / कुष्ठच्छदिविषापहः कृमिहरस्तापस्य निर्माशको / बालानां हितकारको विजयते निंबाय तस्मै नमः // 55|| અર્થાત્ –લીંબડે વાયુ દૂર કરનાર છે. તે કલિયુગનું કલ્પતરુ છે. તેને ડાળીઓ બહુ હોય છે. પિત્ત, કફ, વાયુને વ્રણને શાન્ત કરનાર છે. પાચન કરનાર ને રક્તનું શોધના કરનાર છે. વળી તે કઢ, શરદી ને વિષને નાશ કરનાર છે. કૃમિ દૂર કરનાર છે, ને તાપને નાશ કરનાર છે. બાળકને હિતકારક છે. જેનો સર્વત્ર વિજય છે તેવા નિબવૃક્ષને નમસ્કાર હો. (55). સામાન્ય ઝાડે પણ વટેમાર્ગુઓને ઉપકારક હોય છે. કહ્યું છે કે, वरं करीरो मरुमार्गवर्ती। समग्रलोकं कुरुते कृतार्थ // किंकल्पः कनकाचलस्थैः / परोपकारप्रतिलभदुःस्थैः॥५६॥ અર્થા-ઉજજડ માર્ગમાં આવેલ કેરડા બધા લોકે ઉપર ઉપકાર કરે છે. સેનાના પર્વત ઉપર રહેલાં ને દૂર હોવાથી ઉપકાર ન કરી શકે તેવાં કલ્પવૃક્ષોથી શે. ફાયદો છે?. (56) ' . . . . P.P. Ac. Gunratgasugum. Saradhak Trust