________________ 20. અરે, તે સુપુત્રથી મારા કુળની કીર્તિ વધી હતી; અને પુત્ર કુશળ રહે તે હેતુથી તે પ્રભુસ્તુતિ કરતો હતો. કહ્યું છે કે, आर्ता देवान्नमस्यति / तपः कुवैति रोगिणः // નિર્ધના વિનય થતિ . દ્વારા શું શીશાસ્ટિનઃ IIકશા અર્થા–માણસ જ્યારે દુઃખી હોય ત્યારે દેવોને નમે છે, રેગી હોય ત્યારે તપ કરે છે, નિર્ધન થાય ત્યારે વિનયી બને છે, અને વૃદ્ધ થાય ત્યારે શીલ પાળે છે. (41) આમ રાજાના મનમાંથી રૂપસેન કુમાર ક્ષણ માત્ર પણ દૂર થતો ન હતો. કહ્યું છે કે - गुणिणो गुणेहि दोसेहिं / दुजणा सिणेहेण सज्जणा चेव। देसतरगया वि हु / तिन्निवि हियए खडकंति // 42 // અર્થા––ગુણવાન પુરુષે ગુણોને લીધે, દુષ્ટ જનેર દેને લીધે અને સજને સ્નેહને લીધે અન્ય દેશમાં ગયા હોય તેઓ એ ત્રણે હદયમાં સળવળ્યા કરે છે. (42) કેટલાક વખત પછી રાજાએ મંત્રી વગેરેના આગ્રહથી શેક દૂર કરી રાજકાજમાં મન પરોવવા માંડ્યું. આ તરફ રૂપસેન શેડો વખત વનમાં થાક ખાઈને વનફળ ખાઈ આગળ ચાલ્યા. રસ્તે ચાલતાં તેને એક ભિક્ષુક બ્રાહ્મણ મળે. તે ઘરડે બ્રાહ્મણ હાથમાં લાકડી ઝાલીને ચાલતું હતું. આંખનું તેજ ગયું હતું છતાં લેભથી ભિક્ષા માટે ગામેગામ રખડતો હતો. કહ્યું છે કે, अंगं गलितं पलित मुंडं / जातं दशनविहीनं तुंडं // वृद्धो याति गृहीत्वा दंडं / तदपि न मुंचत्याशापिंडं // 43 // P.P. Ac. Gunratgasugum. Saradhak Trust