________________ 16 ' અર્થા-પારકાના અવગુણ ગાનાર દુષ્ટ માણસની . દશા, બાળકને મળ ઉપાડતી માતાની તે વખતની દશા. કરતાં પણ વધારે ક્ષુદ્ર હોય છે, કારણકે મા હાથથી, મળ ધુએ છે જ્યારે દુર્જન પિતાની જીભ વડે મળને. ધુએ છે. (33). અને, तं नत्यि घरं तं नत्थि। देउलं राउलपि त नत्थि // जत्थ अकारण कुविया। दो तिन्नि खला न दीसति // 34 // " અર્થા—એવું એક ઘર, એવું એક દેવાલય, ને એ એકે રાજદરબાર પણ નહિ હોય કે જ્યાં કારણ વિના. કેપી ઊઠતા બે ત્રણેક દુષ્ટો ન દેખાય. (34) . માટે હે કુમાર! લોકોનાં વચનથી તું જરા પણ ખોટું લગાડીશ નહિ. આમ કહીને તે મિત્ર પિતાને ઘેર ગયે. એકલા: પડતાં રૂપસેન કુમારે વિચાર્યું. અહીં લોકો મારો ઉપહાસ કરે છે, મારોજ દોષ કાઢે છે, તેથી મારે અહીં રહેવું એગ્ય નથી. મોટા પુરુષનું સ્વમાન એ જ મોટું ધન છે. તેવા સ્વમાનને અહીં રહેતાં ઘાત થાય. છે માટે હું કોઈ પણ રીતે અહીં રહીશ નહિ. હવે દેશવિદેશ ફરી મારાં ભાગ્ય અને પુણ્યની પરીક્ષા કરીશપુણ્યના યોગે પરદેશમાં પણ મને સુખ જ મળશે. કહ્યું છે કે સર્વત્ર વાયHI: Maa સર્વત્ર રિતર શુ ત્ર મુવિનાં શો ફુર્વ સર્વત્ર કુરિવનાં રૂપાણી અર્થાત–બધે સ્થળે કાગડાએ કાળા હોય છે, ને. પોપટે લીલા હોય છે; સજને સર્વત્ર સખી થાય છે ને. P.P. Ac. Gunratnasucum. Saradhak Trust