________________
શ્રી મનાથ ચરિત્ર. રક્ત છે, પછી પોતે એક લેખ લખીને હારની સાથે તે દૂતને સંપીને વિસર્જન કર્યો. તે પોતાના નગરે આવ્યા, અને ત્યાં બનેલી વાત બધી પિતાના રાજાને કહી સંભળાવી, તેથી રાજા બડજ સંતુષ્ટ થયે. પછી દૂત ધનવતીની પાસે જઈ, નમન કરીને તે હાર અને લેખે તેને આપ્યા. એટલે તે બીલ લેખ ફાડીને તે જેટલામા વાચે છે, તેવામાં નીચેનો એકશ્લેક તેના વાચવામા આવ્યા....
" यत् प्रमोदयते सूर्यः, पमिनींकरपीडनात् ।।
साय:स्वभावसंसिद्धो, नहि याच्यामपेक्षते "॥१॥ અર્થ–“સર્ષ, પિતાના કરપીડવથી પતિનીને જે આનદ પમાડે છે, તે બાબત સ્વભાવથી સિહ છે, તેમાં યાચના કરવાની જરૂર પડતી નથી"
આ પ્રમાણે વાંચીને ધનવતી બહુ હર્ષ પામી અને વિચારવા લાગી કે– આ કલાકના અર્થથી એમ લાગે છે કે મારા મનને ભાવ ધનના જાણવામાં આવી ગયે છે વળી સ્વભુજલતાના આલિંગનમાં કલરૂપ આ હાર, ગળે બહેરવાને મને મોકલેલ છે.” એમ ચિતવને તે તે હાર પિતાના ગળામાં નાખે, અને તને બક્ષીશ આપીને વિદાય કર્યો.
હવે રાજએ સારા મુહને વૃદ્ધ પ્રધાન સાથે પરમ સમૃદ્ધિ સહિત ધનવતીને અચલપુર તરફવિદાય કરી, પરણવાને જતી ધનવતને તેની વિમલા માતા શિખામણ આપવા લાગી કે –“હે પુત્રી સાસુ, સસરો અને પતિ ઉપર દેવ જેવી ભક્તિ રાખજે. વધારે શું કહેવું? સપત્નીઓ (શાક) સાથે સદા અતુલ થઈને રહેજે પતિની મહેરબાનીમાં ઉદ્ધતાઈ રહિત અને અપમાનમાં ખેદ રહિત થજે ઈત્યાદિ પિતાની માતાની હિત શિક્ષાને શિરપર ચડાવીને વિરહ વેદનાથી આખમા આસુ લાવી વારંવાર આલિંગન દઈશિમિકામાં બેસીને છત્ર, ચામર સહિત તે અચલપુર તરફ ચાલી. અનુક્રમે ત્યાં પહોંચતા નગર વાસી જનેએ બહુજ આશ્ચર્ય પૂર્વક જોયું કે- આ તે સાક્ષાત લક્ષમી પોતે ધનકુમારને વરવા આવી લાગે છે. પછી મોટા મહત્સવ પૂર્વક તે બનેને વિવાહ થયે તે વિવાહની ખૂબી જેવાને દેજો પણ આવ્યા હતા. તે નવેઢા નવી પરણેલી સ્ત્રી) થી ધનકુમાર બહુજ શાભવા લાગે, કે જેમ સેપારી નાગલતાથી, જલધર વીજળીથી અને કામદેવ જેમ રતિથી શોભા પામે પછી તે રમણીની સાથે ભેગભેગાવતા કેટલેકકાલ તેણે એક મુહુર્તાની માફક વ્યતીત કર્યો
એક દિવસે સર્વ અલંકારથી વિભૂષિત થઈને કુમાર અશ્વ ઉપર આરૂઢ થઈને વનમાં ગયે. ત્યા ચાર જ્ઞાનને ધારણ કરનારા અને દેશના આપતા એક મુનિને તેણે જોયા, અને ભાવથીવદન કરી ઉચિત સ્થાને બેસીને કાનને અમૃતના પારણા સમાન તે દેશના સાભળવા લાગ્યું. તે વખતે વિકમધન,