________________
૧૬
શ્રી તેમનાથ ચરિત્ર—
.
'
શત્રુને જાણવાને અરિષ્ટાદિકને વૃદાવનમા છેડી દ્વીધા, અને ચાણ્ર તથા સુષ્ટિક મલને કુસ્તી કરવાના હુકમ માખ્યા. હવે શરદઋતુમા સાક્ષાત્ અશુભ સમાન તે અરિષ્ટ વ્રુદાવનમા જતા ગાપ જનાને ઉપદ્રવ કરવા લાગ્યા તે વૃષભ શીંગડાના અગ્ર ભાગથી નદીના બેંક ( કાદવ )ની જેમ ગાયાને ઉંચે ઉપાડતા અને ખુરના અગ્ર ભાગથી અનેક ધૃતભાનાને ઉંધા વાળી દેતે હતા ત્યારે હું કૃષ્ણ ! હે રામ ! અમાને મચાવ, ખેંચાવ' એ રીતે અતિદીન ગાપ, ગપીએના કાલાહલ થઈ પડયા, એટલે રામની સાથે કુષ્ણુ · આ શું ? ' એમ ચિતવતા ભ્રમ સહિત તત્કાલ દાડી અબ્યા, અને આગળ પહેલા મહાબળવાન વૃષભ તેના જેવામા માન્યે. તે વખતે વૃદ્ધ મનુષ્યએ કૃષ્ણને અટકાવતાં કહ્યુ કે અમારે ગાયાતુ કઈ કામ નથી, અને ઘીની પણ કઇ પરવા નથી, માટે અહીંજ એસી રહે. ’ આ શિખામણને ન ગણકારતા તેણે વૃષણને જોરથી હાક મારી, એટલે પેાતાના શીંગડાને ઉંચા કરી રાષથી મુખનેસ કાચી અને પૂછડાને ઉંચ વાળતાં તે અષ્ટિ વૃષભ કૃષ્ણની સામે દોઢચે, ત્યારે કૃષ્ણે તેને શીંગડામા પકડી તેના ગળારૂપ નાલને વાળી, શ્વાસ રહિત બનાવીને તેને મારી નાખ્યા. અરિષ્ટને મારતા ગેપીએ સહિત બધા ગાવાળા આનંદ પામીને કૃષ્ણને પૂજવા લાગ્યા, અને બહુજ ઉત્કંઠાથી નિમેષ રહિત લેાચને તેને જોવા લાગ્યા.
.
એક દિવસે નદકુમાર ક્રીડા કરતા હતા, તેવામાં ચમની જેમ ન જોઈ શકાય તેવા, તથા જેણે મુખને પસારેલ છે એવા કંસના કેશી અશ્વ આવ્યે પેાતાના દાંતવતી વાછરડાઓને પકડતા, ગર્ભવતી ગાયાને ભુરાથી મારતા અને હેષારવ કરતા એવા તે અશ્વની હરિએ અહુજ તર્જના કરી. ત્યારે હણવાને આવતા તે અશ્વના દાતરૂપ કરવતાથી ભય કર અને પ્રસરેલા એવા સુખમાં કૃષ્ણે વજા સમાન પેાતાની ભુજાને વાળીને નાખી દીધી અને તેથી ડેાક સુધી તેનુ મુખ એવી રીતે ફાટી ગયુ કે જેથી તે મરણ પામ્યા. કવિ કહે છે કેમષ્ટિના વિરહને સહન ન કરી શકવાયાં તેને મળવાને ઉત્સુક બનીને તે અન્ય યમપુરીમાં ગય શુ ? એક વખતે કસના મહાબલિષ્ઠ તે ખર અને મૈષને ભટકતા જોઈ મહાભુજ કૃષ્ણે તે મ તેને લીલા માત્રમા મારી નાખ્યા
હવે તે બધાને હણાયા સાભળીને પેાતાના શત્રુની ખાખર પરીક્ષા કરવાને ક્રસે પૂજા—ઉત્સવના માને શારંગ ધનુષ્યને પેાતાની સભામા સ્થાપન કર્યું, તેની ઉપાસના કરનારો પોતાની મ્હેન સત્યભામા કુમારીને સદા તે ધનુષ્યની પાસે રાખી અને અનેક પ્રકારે એચ્છવ કર્યો પછી તેણે પટહની ઉદ્ઘાષણા કરાવી કે જે શારગ ધનુષ્યને ઉપાડશે, તેને હું દેવાગના સમાન સત્યભામા પરણાવીશ, તે સાભળીને દૂર દેશમાથી અનેક રાજાઓ ત્યાં આવ્યા, પણ તે ધનુષ્ય ઉપાઢવાને