________________
૧૨૦
શ્રી નેમિનાથ ચરિત્ર – જેમ આજે કેમ મારૂ છુ.તે જુએ, તેના આ ઉત્કટ વચનથી ભય પામેલ કસે એક સાથે યુદ્ધ કરવાને બીજા મુષ્ટિક નામના મહામત્વને એકદમ હુકમ કર્યો, એટલે તેને ઉકેલ જોઈને રણકર્મમા કુશલ એવા રામે માચડાથી ઉતરીને તેને યુદ્ધ કરવાને બાલાવ્યો. પછી કેશવ અને ચાણુર તથા રામ અને સુપ્રિક એમ ચાર જણ નાગપાશ સમાન પોતાની ભુજાઓથી યુદ્ધ કરવા લાગ્યા. તેમના અત્યત દઢ ચરણના ન્યાસ (સ્થાપન ) થી પૃથ્વી જાતે કપતી હોય, અને હાથના આશ્લેટ ( થાપ ) ના શબ્દોથી બ્રહ્માડ મંડપ જાતે હાય-એમ ભાસતું હતું તે ચાણુર અને મુષ્ટિકને રામ-કૃષ્ણ ઉંચે ઉપાડીને ઘાસના પુળાની માફક આકાશમાં ઉછાળેલા એવા તેમને જોતા લેકે હર્ષ પામ્યા, અને ચાણૂર-સૃષ્ટિકે લેશ પણ ઉચે ઉછાળેલા તે બને સુભટેને જોઈને રાતના કમળની જેમ લેકના સુખ પ્લાન થઈ જતા હતા. હાથી જેમ વેગથી પિતાના દતરૂપ સુશલવડે પર્વતને મારે, તેમ કેશવે ચાણને સુષ્ટિ મારી. એટલે માનવડે દુર્ધર અને જથમાની એવા ચાણૂરે વજાના ગેળા સમાન સખ્ત મુષ્ટિ હરિની છાતીમાં મારી અને તેના પ્રહારથી પીડાયેલ કૃષ્ણ, મધથી જેમ ડેળા ફરી જાય અને આખ મીચાઈ જાય તેવી સ્થિતિમાં આવતા તે જમીન પર પડી ગમે ત્યારે છળને જાણનાર કસથી પ્રેરાયેલ પાપી ચાણુર બેભાન ગાવિદ તરફ પાછે દે, એટલે મારવાને તત્પર એવા તેને જાણીને તરતજ મુષ્ટિકને એક બાજુ મૂકી બલભદ્ર ચારને વજ સમાન મજબુત સૃષ્ટિ મારી, તેના ઘાતથી તે સાત ધનુષ્ય દૂર હટી ગયા પછી ક્ષણવાર આશ્વાસન લઈને કૃષ્ણ પણ પાછે તેને ચુ
મા બાલા, અને મહાન પરાક્રમી ગોવિ દે ઢીચણથી તેને મધ્યભાગે દબાવી અને બાહથી મસ્તક નમાવીને ચારને સખત સુષ્ટિ મારી, તેથી રૂધિરની ધારાને વમતા અને વિધુર (નિજ) લેનવાળા એવા તેને કૃષણે છોડી મૂકો, ત્યારે તરતજ જાણે ભય પામ્યા હોય એવા પ્રાણેએ તેને તજી દીધો. એવામાં ભય અને કેપથી કંપતા કસે કહ્યું કે –“અરે! આ બે શેવાળના બાલકને સત્વરે મારી નાખો અને અને આ બે સપને જેણે ઉછેરી મોટા કર્યા, તે દુષ્ટ સંદને પણ મારી નાખો, તે દુર્મતિનું સર્વસ્વ લુટી લઈને તેને અહી લઈ આવો બીજે કે તેને બચાવવાને ૫ક્ષ કરે અને વચમાં પડે, તો મારી આજ્ઞાથી તેને પણ સમાન ગુન્હેગાર સમજીને મારી નાખે ” એટલે કે પાકાત અને રક્ત લેચનવાળા
વિદ બોલ્યો કે-“અરે પાપિછી ચાર મરાવા છતા તુ હજી પિતાને મૃત તુલ્ય માનતા નથી શુ ? અરે! પ્રથમ મારા ઘાતથી પોતાનું તે રક્ષણ કર, પછી પોતાની ક્રૂરતાના વિચારને નાદાદિક તરફ રવજે.” એમ કરી કુદકે મારી, માચતાપર ચડીને કેશવે તત્કાલ કસના કેશ પકડીને તેને જમીન પર પાડી નાખ્યો. અને જેના મુગટના ભૂક થઈ ગયા છે, ઉત્તરીય વસ્ત્ર જેનું નીચે પડી ગયું છે, તથા