________________
રાટ
શ્રી નેમિનાથ ચરિત્રકેશવે કહ્યા છતાં તે ત્રિદંડી શાંત ન થયે, અને બોલ્યા કે –“હે કૃષ્ણ! તારા આ શામ (કંડ) વચનથી સર્યું, તારા રૂાએ મને મારતાં લેકે સહિત દ્વારકાને બાળવાનું મેં નિયાણું કર્યું છે અહીં તમે બે વિના બીજે કઈ છુટી શકે તેમ નથી. પછી રામે કેશવને અટકાવ્ય-તે બાંધવ! આ પરિવ્રાજક્ત હવે વૃથા મનાવે નહિ. આ અધર્મશિરોમણિ લાગે છે હાથ, પગ અને નાક-એ ત્રણ જેના વાંકા હોય, હઠ, દાંત અને નાક એ ત્રણ જેના સ્થલ હાય, વેચન જેના વિલક્ષણ હાય, અને અગોપાંગ જેના હીન હોય એવા પુરૂ ક્રીય શાત થતા નથી માટે હે ભ્રાત! એને સુકુમાલ વચન કહા છતાં પણ જે બનવાનું છે, તે કઈ રીતે ટળનાર નથી. સર્વતનું બલવું અન્યથા કદી થતુ નથી.” પછી શાકાતુર કેશવ પિતાના ઘરે ગયે, અને દ્વૈપાયનનું નિયાણું નગરીમાં પ્રગટ થયું. બીજે દિવસે પટાહ વગડાવતાં તેમાં કેને એવું જણાવી દીધું કે–“હે લકે! તમે વિશેષથી ધર્મમાં તસર થાઓ.” ત્યારે બધા લેકે તે પ્રમાણે કરવા લાગ્યા હવે ભગવાન પણ રેવતાચલપર સમસર્યા ત્યાં જઈ, વંદન કરી કૃષ્ણ જગતને મહા મેહરૂપ નિદ્રાના અંધકારને દૂર કરવામાં સૂર્યની પ્રભા સમાન દેશના સાંભળી. તે ધ–દેશના સાંભળીને પ્રશ્ન, શાબ, નિષધ, ઉત્સુક, સારણ વિગેરે કેટલાક કુમારેએ દીક્ષા લીધી. તથા સત્યભામા, રુકિમણ, વબવતી વિગેરે યાદની ઘણી સ્ત્રીઓએ વરાચ પામી સ્વામી પાસે દીક્ષા સ્વીકારી. પછી ક પૂછતાં પ્રભુ બોલ્યા–“વૈપાયન બારમે વરસે આ દ્વારકાને બાળશે” ત્યારે કેશવે વિચાર્યું કે- સમુદ્રવિજયાદિ ધન્ય છે કે જેમણે અગાઉથી દીક્ષા લઈ લીધી. રાજ્યમાં લુબ્ધ અને દીક્ષારહિત એવા મને ધિક્કાર છે. તેનો આશય જાણીને ભગવત ત્યા–“હે કેશવ! વાસુદેવે કદી દીક્ષા લેતા નથી. લીધી નથી અને લેશે પણ નહિ. કારણ કે તેઓ નિદાનથી વજીની અર્ગલા જેવા બનેલ હેવાથી અવશ્ય અગતિમાં જ જાય છે. તું ત્રીજી વાલુકાપ્રભા નકે જવાનું છે તે સાંભળીને કેશવ અત્યંત વ્યાકુલ થઈ ગયા એટલે સર્વિસ પ્રભુ ફરી વ્યા–બહે હરે! તું ખેદ ન કર. કારણ કે ત્યાંથી નીકળીને મનુષ્ય થશે. ત્યાથી મરણ પામીને વૈમાનિક દેવ થશે, અને ત્યાંથી ઉત્સર્પિણું કાલ આવતા તાત્યપર્વતની પાસે પુઢા નામે દેશમા ગગાદ્વાર નગરમાં જિતશત્રુ રાજાને પુત્ર અમમ નામે બા તીર્થકર થઈશ અને બલદેવ બ્રહાદેવકા જશે, ત્યાંથી ચવીને મનુષ્ય થશે, ત્યાથી દેવગતિમાં છે, ત્યાંથી ચવીને આ ભરતક્ષેત્રમાં પુરૂષ થશે. હે કેશવ! અમમ તીર એવા તાર તીર્થમા તે મોક્ષે જશે.” એમ જ્હીને શ્રી નેમિ વિહાર કરતા અન્યત્ર ચાલ્યા ગયા અને તીર્થકર પદની પ્રાપ્તિને સાંભળવાથી હર્ષ પામેલ કશુ પણ પ્રભુને નમીને દ્વારકામાં ગમે ત્યા હરિએ ફરીને નગરીમાં તેજ પ્રમાણે ઘણા કરાવી અને તેથી બધા લોકો વિશે ધર્મમાં તમર થયા