________________
વીરપ્રનું દાન-પુણનું મવસાન. ત્યારે અથ મુકતાં બલદેવ – બ્રાત! આ શું તું ચગ્ય બોલે છે કે બ! વિસર્જન કરવાને અસમર્થ છતાં મેં તને વિસર્જન કર્યો છે, પણ તપ તપ મરણ પામી દેવગતિમા જતાં આ જાતુનેહને યાદ ક્રી વિપદમાં આવેલા અને તું બોધ આપવા આવજે.” પછી તે કબુલ કરીને સિદ્ધાર્થે સ્વામી પાસે દીક્ષા લીધી, . અને છ મહિના ઉસ્તપ તપી મરણ પામીને તે દેવકે ગયે.
હવે અહીં લોકોએ પૂર્વ વિલાકુંડમાં જે મદિરા નાખી હતી તે નાના પ્રકારના અનેક ના પુષ્પ પડવાથી બહુજ સ્વાદિષ્ટ બની ગઈ. એવામા વૈશાખ મહિને શબકુમારને કે પુરૂષ ભમતે ભમતે ત્યાં ગયે. તરસને લીધે તે મદિરા જેને તે પીધી, અને હર્ષ પામતા તે મદિરાથી મસક ભરીને તે શાબના ઘરે ગયે, તે ભરે તેને આપી, એટલે હર્ષ ઉપજાવે એવી તે મદિરાને જેના હર્ષ પામનાં શબે તેનું ખુબ પાન કરીને કહ્યુંહે ભદ્રા તને આ ક્યાં હાથ લાગી?” તેણે તેનું સ્થાન બનાવ્યું. પછી બીજે દિવસે મદોન્મત કુમારની સાથે શાંબ કાદંબરી ગુફામાં ગમે ત્યાં કાદંબરીગુફાના રોગથી કાદરી નામની તે મદિગને તૃષાતરમનદીના જેઈને પામે તેમતે પ્રમોદ પામ્યું, અને ફલેલા વૃક્ષના વનમાં મદિરા પીવાન માટે એક સ્થાન બનાવી નાકા પાસે મદિરા મગાવીને શબે મિત્રો, ભાઈઓ અને કાકાઓ સહિત તેનું પાન કર્યું. ચિરકાલથી પ્રાપ્ત થયેલ, બહુ જુની. સાગ દ્રવ્યથી સિદ્ધ થયેલ એવી તે મદિરાને પીતા તેઓ તૃમિ ન પામ્યા પછી મદ્યપાનથી અંધ બનેલા અને કીડા કરતા તે કુમારોએ આગળ તે પર્વતને આશ્રીને રહેલ તથા ધ્યાનસ્થ એવા પાથનરૂથિને જે. ત્યારે સાંજે પિતાના સંબંધીઓને કહ્યું કે આ મારા નગરી અને કુલને નાશ કન્નાર છે, માટે એને મારે. જે એને મારી નાખીશું તે પછી શી રીતે એ નાશ કરશે? આથી પિન થયેલા તે બધા પાષાણ, પાદપ્રહાર, લપડાક અને મુણિઘાતથી વારંવાર તેને મારવા લાગ્યા. તેને પૃથ્વી પીઠ૫ર પાડી, મરણતોલ કરીને તે હાસ્કામા ગયા, અને પોતપોતાના ઘરમાં પેઠા. તે બધું ચર પુરૂ મારફતે કૃણે જાણી લીધું. તે જાતા બાદ ખેદ પામી મનમાં ચિંતવવા લાગ્યો કે–અહા! કુલને અંત આણનાર આ કુમારની દુર્દીતતા! પછી રામસહિત કેશવ પાથન પાસે ગયે. ત્યાં કોધથી જેના નવ રત છે, એવા દષ્ટિવિષ સર્ષ સમાન તે કંપાયનને તેણે દીઠા, અને મદન્મત્ત હાથીને જેમ મહાવત તેમ મહાભયંકર તે ત્રિદંડીને કણ શાંત પાડવા લા –હે તાપસાસર! ધ એજ મહારી છે, જે ને માત્ર આજ ભવમાં દુઃખ આપતું નથી, પણ પછી લાખે જન્મ સુધી પણ તે દુખ આપે છે. મદ્યપાનથી અંધ બનેલા અને અજ્ઞાની એવા મારા પુત્રોએ જે તમારા અપરાધ કર્યો, હે મહ! તે ક્ષમા કરો. તમને અમાં યુક્ત નથી. એમ ૨૮