________________
શ
S
त्रयोदश परिच्छेद.
પ્રકરણ ૨૦મું. બળદેવજીનું ચારિત્રગ્રહણુ-શ્રી નેમિનાથ પ્રભુનું મોક્ષગમન. છે બલભદ્ર કમલપત્રના દળીયામાં પાણી લઈને અપશુકનથી ખલના
પામતે તરત કેશવ પાસે આવ્યા. ત્યારે–આ સુખે સુતે છે એમ પિતા ધારીને ક્ષણવાર બેસી રહ્યા, પણ કૃષ્ણના શરીર પર માખીઓ જોઈને
જ તેના મુખપરથી તેણે વશ ખસેડી લીધું અને ચરણ (પગ)માં પ્રહાર વિક છે. એટલે ભ્રાતાને મરણ પામેલ જોઈને મૂલથી છેદાયેલ વૃક્ષની જેમ તે તરત મૂછ ખાઈને જમીન પર પડ્યે મહાકષ્ટ સંજ્ઞા પામતા તેણે સિહનાદ કર્યો તે સિહનાદથી જંગલી પ્રાણીઓ બધા ત્રાસ પામ્યા અને વન કંપી ઉઠયું. પછી તે રામે આ પ્રમાણે કા–અહીં સુખે સુતેલ, જગતમાં એક વીર એવા આ મારા લઇ બાધવને જેમ મહાપાપીએ માર્યો હોય, તે પિતાને પ્રગટ કરે, જે તે સુભટ હાય, તે મારી સમક્ષ આવે, સુતેલ, પ્રમત, બાલક, ઋષિ અને સ્ત્રી–એમને પ્રહાર કોણ કરે?” એ રીતે ઉચેથી શબદ કરતા રામ તે વનમાં ભમ્યા, અને પાછા કેશવ પાસે આવ્યા તેને આલિંગન દઈને અત્યંત કરુણ સ્વરે રવા લાગ્યા--“હા બ્રાત ! વસુ ધામા એક વીર' હા મારા ઉસંગમા રમનારા હા વઈ કનિષ્ઠ છતાં ગુણે ક! વિશ્વમાં એક શ્રેષ્ઠ! મારા હદય-કમલના સાત યા બેઠા છે? હે કુણુ “તમારા વિના હુ રહેવાને સમર્થ નથી” એમ ત પ્રથમ બોલતે હતા, પણ અત્યારે તે તુ પોતાનું વચન માત્ર પણ આપતો નથી. હે કેશવ! તે તારી પ્રીતિ ક્યાં ગઈ? અથવા તે પૂર્વે મે તારે કઈ અપરાધ કર્યો હશે, તેથી તું માન પકડીને બેઠા છે, પણ મને કશું યાદ નથી , તે સાગર સમાન ગંભીર છે મારા બધાં અપરાધને ક્ષમા કર. અથવા તે પાણી લાવવામાં મને જ વિલબ થશે, તે કારણથી તું ગુસ્સે થયા હઈશ. હું કબુલ કરૂ છુ કે તે શેષ વાજબી કર્યો છે. તથાપિ છે વીરાધિવીર! ઉઠ, સુર્ય અસ્ત ૨૯