Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 256
________________ ૨૪ શ્રી નૈમનાથ ચરિત્ર ભગવાન મુન્ય છે, વરદત્તાદિ તે ગણધર ધન્ય છે, પ્રદ્યુમ્ન, શાંખ પ્રમુખ કુમારી ધન્ય છે, અને સત્યભામા, રૂકિમણી વિગેરે મારી સ્ત્રીઓ ધન્ય છે, કે જેમણે સ’સારવાસના કારણરૂપ ઘરવાસના ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી વિડંબનાને પામનાર એવા મને ધિક્કાર છે. ” એ પ્રમાણે વિચારતા એવા તે કૃષ્ણના સ્મૃગ બધા તુટવા લાગ્યા જાણે યમને બ્રા તા હેાય એવા પ્રબલ વાયુના કાય થયું. હવે તૃષા, શાક, વાયુ અને ઘાતથી પીઠિ ત થયેલ અને તત્કાલ વિવેકથી ભ્રષ્ટ થતા કૃષ્ણે ફ્રી ચિતળ્યું કે પૂર્વે કાઈ મનુ ધ્યા કે ટુવાએ જન્મથી મને કદી પરાભવ પમાહ્યો ન્હાતા, તે મને દ્વૈપાયન અસુરે પ્રથમ કેવી દશાને પમાડ્યો એટલુ થયા છતાં જો હું તેને જોવા પામું, હુ પેાતે ઉઠીને તેના અંત લાવુ, તે મારી આગળ છુ માત્ર છે ! તેનુ રક્ષણ કરવાને કાણુ સમર્થ,છે ! ” એમ ક્ષણવાર રીધ્યાન પામી, એક હજાર વરસનુ માથુ - છું કરી, મરણુ પામીને કૃષ્ણ નિકાચિત કર્મયોગે પૂર્વ ઉપાર્જેલ ત્રીજી નરક પૃથ્વીને પામ્યા. સેાળ વસ કુમારાવસ્થામાં, છપન વસ મંડલિકપદે, આઠ વરસ દિગ્વિજયમાં, અને નવસેા વીશ (૨૦) વરસ વાસુદેવના પદે—એ રીતે કેશવના હુંબાર વરસના આયુષ્યનુ પ્રમાણે સમજવુ. જે આ ભરતક્ષેત્રમાં અનાગત ચેાવીશીમા અસમ નામે તીર્થંકર થશે. જેને ઇદ્રો નમ્યા છે એવા તે કૃષ્ણના જીવને મારા નિત્ય નમસ્કાર થાએ. એ પ્રમાણે શ્રી ગુવિજય ગણિ વિરચિત શ્રી અરિષ્ટ નેમિના ચરિત્રમાં બારમા પરિચ્છેદ સમાસ થયે.. 漂

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265