Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 248
________________ -- -- - --- - My, द्वादश परिच्छेद. પ્રકરણ ૧૯ મું. ત : દ્વારકાદહનષ્ણુવાસુદેવનું અવસાન. C એ કવખતે વિનીત્મા કેશવે શ્રી નેમિનાથને નમસ્કાર કરી દેશનાને અંતે છે અંજલિ જેડીને પૂછયું કે “હે પ્રી દ્વારકા, યાદવે અને મારે ક્ષય શી રીતે થશે? શુ કે કારણે? અન્ય કઈ કરશે કે પિત જ કાલના વશથી થશે?” એટલે ભગવાન બેલ્યા– શેર્યપુરની “ બહાર આશ્રમમાં પરાશર એવા નામે એક તાપને અગ્રેસર હતા. તેણે યમુનાદ્વીપમાં જઈને કેઈ નીચ કુલની કન્યાને સેવી, તેમને દ્વૈપાયન નામે પુત્ર ચચ. યાદવેની સાથે મૈત્રીભાવથી અહીં રહેતા, તે બ્રહ્યાચારી પરિવ્રાજકને મદિરામાં અધ બનેલા શાંબાડિક મારશે, તેથી ક્રોધાયમાન થયેલ તે યાદવની સાથે દ્વારકાને બાળી નાખશે. તારા ભાઈ જરાકુમારથી તારૂ મરણ થશે.” ત્યારે બધા યાદાએ “અરે! આ કુલાંગાર”એમ અંત:કરણમાં તિરસ્કાર લાવીને જરાકુમારને જે. હવે તે જરાકુમાર “હું વસુદેવને પુત્ર થઈને શું ભાતાને ઘાત કરનાર થઈશ? માટે તે બધું ટાળવાને હું પ્રયત્ન કરૂ ” એમ ચિંતવતા ઉઠી, શ્રી નેમિને નમી બે ભાથાને ધારણ કરી ધનુષ્યધારી એવા તેણે કેશવની રક્ષાને માટે વનવાસ સ્વીકાર્યો, અને તે દ્વૈપાયન લેકતિથી તે પ્રભુનું વચન સાંભળી દ્વારકા અને યાદવેની રક્ષા કરવા વનવાસી થયે પછી કૃષ્ણસ્વામીને નમી ચિંતાતુર બનીને દ્વારકામાં આવ્યે, અને આ બધો અનર્થ મદથી થવાનું છે” એમ ધારીને મને અટકાવ કર્યો. કેશવની આજ્ઞાથી પાસેના ગિરનાર પર્વતના કદબવનમાં કાદંબરી ગુફામાં રહેલ શિલાકડામા પૂર્વે કરેલા મધ, દ્વારકાના બધા લેકે ઘરની પાળના નીરની જેમ ઉપાડી જઈને નાખ્યા હવે સિદ્ધાર્થ નામે બાંધવ સારથિ બળદેવને કહેવા લાગે-“આ નગરીની અને યદુકુળની આવી દુર્દશા મારાથી કેમ જેવાશે? માટે મને છુટા કરે કે જેથી હું ભગવંતની પાસે અત્યારે જ વ્રત લઈ લઉં, કાલક્ષેપ મારાથી સહન નહિ થાય.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265