Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 251
________________ દ્વારકાનું દહન કૃષ્ણનું અવસાન. ૧૯ હવે તૈપાયન મચ્છુ પામીને અગ્નિકુમારમા ઉત્પન્ન થયે, તે પૂર્વ વૈને સંભારીને દ્વારકામાં આાગ્યે, પરંતુ ત્યાં તે સુરે બધા લોકોને ચતુર્થ ( એક ઉપવાસ), ષષ્ઠ, અને અભ્રમાદિતપમાં રક્ત અને દેવપૂજામા તમર થયેલા દીઠા. તેથી ધર્મના પ્રભાવથી ઉપદ્રવ કરવાને અસમર્થ એવે તે દુમતિ છિદ્રોને જોતા અભ્યાર વરસ ત્યાં રહ્યો. હવે માણ્યું વસ બેસતાં લોકો વિચારવા લાગ્યા કે—આ તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થયા અને છતાય માટે આપણે સુખે ક્રીડા કરીએ. ’ એટલે તે ઇ છાનુસાર રમવા લાગ્યા, મદ્યપાન સહિત માસ ખાવા લાગ્યા. ત્યારે છિદ્ર જોનાર દ્વૈપાયનને વખત મન્યા, પછી દ્વારકામાં કલ્પાંત કાલના ઉભાત સમાન અને થમમ ંદિરને દેખાડનારા ઉસાત પ્રગટ થયા, ઉલ્કાપાત પડયા, નિર્ભ્રાત( ગઢગડાટ ) થયા, પૃથ્વી કંપવા લાગી, મહા ધૂમકેતુ કરતાં પણ અધિક ધૂમ છેડવા લાગ્યા, છિદ્ર સહિત સૂર્ય મડળ અંગારની વૃષ્ટિ કરવા લાગ્યુ, ચ–સૂર્યને અકસ્માત્ ગ્રહણ થયું, મકાનામાં રહેલી અનાવટી પૂતળીએ ઉંચેથી હાસ્ય કરવા લાગી, ચિત્રમાં આળેખેલા દેવા બ્રઝુટી ચડાવીને હસવા લાગ્યા, તે નગરીમાં શીચાળ પ્રમુખ વિક્રાળ માંસાહારી પશુએ ફરવા લાગ્યા, અને તે દ્વૈપાયન અસુર શાકિની, ભૂત, પ્રેત, વૈતાલ વિગેરે સહિત ભમવા લાગ્યા. તથા નગરજાએ સ્વ નમાં પોતાને રકત વસ્ત્રથી ઢાંકેલ, કાઢવમા મગ્ન તથા દક્ષિણ તરફ ખેંચાતા જોયા, ખળદેવ અને વાસુદેવના હલ, ચક્રાદિક રત્ના બધા નાશ પામ્યા, પછી દ્વૈપાયન અસુર સ વ ક વાયુ વિવ્યો, તે વાયુ ચાતરથી તૃણુ-કાષ્ઠાદ્રિકને નગરીમાં ઉપાડી માન્યા, તથા ચારે દિશામાં ભાગતા લોકોને પણ લાવી લાવીને નગરીમા નાખ્યા. તે વાયુથી માઠે દિશામાં ઉખડી ગયેલા વૃક્ષેા અને તૃણુ–કાષ્ઠાદિકથી સમ સ્ત દ્વારકા પૂરાઈ ગઈ. પછી સાઠે કુલકાટિ બહારના અને પહેાતે ફુલકોટિ અંદ ના, એમ બધાને દ્વારકામા ભેગા કરીને તે અસુરે આગ લગાડી કલ્પાંતકાલના વાયુથી ઉછળેલ અગ્નિ સમાન, અત્યંત નિખિડ ધૂમસમૂહથી જગતને પણ અધ મનાવતા તે અગ્નિ ધગધગતા મળવા લાગ્યા. ત્યારે એક પગલુ પણ જવાને અસમર્થ, બાળકથી વૃદ્ધ સુધી બધા પૈાર લેાકી જાણે પરસ્પર મ ધાયા હોય તેમ એક ખીજાને મળીને ચોંટી રહ્યા. એટલે રામ સહિત ગાવિંદે વસુદેવ, દેવકી, તે રાહિણીને અગ્નિથી અચાવવાને રથમાં બેસારી, પરંતુ મંત્રવાદીએથલેલા સર્પાની જેમ ત્યાં તે અસુરે થલેલા તે અશ્વો અને બળદ એક પગલું પણ આગળ ચાલી ન શક્યા. ત્યારે વાસુદેવ અને અળદેવ પાતે તે રથને ખેચવા લાગ્યા, પરંતુ તત્કાલ તે રથના એ પૈડાં વૃક્ષની ડાળીની જેમ તડતડાટ દઈને ભાગી પડ્યા તથાપિ તે અને હા રામ ! હા કેશવ ! અમને અન્યાય અચાવ ' એવા વસુદેવાદ્વિકના આક્રંદા સાંભળતાં મનમાં દ્વીન થતા તે રથને પોતાના સામર્થ્યથી નગરીના દ્વાર સુધી લઈ ગયા. એટલે તે અસુરે દ્વારના કપાટ તરતજ ખંધ કરી દીધા, ' -

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265