________________
૨૨૦
શ્રી તેમનાય ચરિત્ર
----
49040 6e
તેથી રામે પેાતાના પગની એડીના પ્રહારથી માટીના ઢીંકરાની જેમ તે મને કયાતેને ભાંગી નાખ્યા, તેપણ જાણે પૃથ્વીએ ગન્યા હોય તેમ તે થ બ્હાર ન નીકન્યા. પછી તે દ્વૈપાયન દેવે રામદેવને કહ્યુ અરે ! આ તમારી માહ કેવા ? અહા ! મે તમને પ્રથમથીજ કહ્યું છે કે તમાશ એ શિવાય અહીંથી કાઈ છૂટી શકશે નહીં, કારણકે મેં તપનું વેચાણ કર્યું. ' પછી તે મનેને ડિલે કહેવા લાગ્યા~~~ હૈ વત્સા ! તમે ખને ચાલ્યા જાઓ, તમે મને જીવતા હશેા, તા બધા ચાઢવા જીવતાજ છે. અમારા માટે તમે સંપૂર્ણ મળ વાર્યું, પણ બલવતી આ ભવિતવ્યતાજ દુલબ્ધ છે. નિોંગી અમે શ્રાનમિ પાસે દીક્ષા ન લીધી, એટલે હવે આજે સ્વક તુ' ફૂલ લાગવીશું'. ” એમ ા છતાં પણ જ્યારે ખલભદ્રં અને કેશવ ગયા નહિ, ત્યારે વસુદેવ, દેવકી અને રાહિણી કહેવા લાગ્યા— હવે પછી મમારે ત્રિજગતના ગુરૂ એવા શ્રીનેમિનાથ એજ શત્રુ છે. અત્યારે અમે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. અરિહંત,સિદ્ધ, સાધુઅને આર્હત ધ-શુરણાભિલાષી એવા અમે એ ચારેના શરણે પ્રાપ્ત થયા છીએ. અમે કોઈના નથી અને અમારા કાર્ય નથી.” એ રીતે પાતે આરાધના કરીને નમસ્કારમાં તત્પર થયા. પછી તેમનાપર પણ દ્વૈપાયન સુરે મેઘની જેમ અગ્નિ વરસાવ્યે, એટલે વસુદેવાદિ ત્રણે મરણુ પામીને સ્વર્ગે ગયા.
હુવે મહાદુ.ખાતુર એવા રામ અને કેશવ નગરની હાર જીર્ણોદ્યાનમાં ગયા તે અને ત્યાં રહેતાં મળતી પાતાની નગરીને જોવા લાગ્યા. માણિક્યની ભીતા પાષાણુના કટકાની જેમ ચૂ થવા લાગી,ગાશીષ ચંદનના મનેાહર થાંભલા પલાલની જેમ ભસ્મ થવા લાગ્યા, કિલ્લાના કાંગરા તડાક શબ્દ કરતા તુટવા લાગ્યા, માનાના મજલા અવાજ સાથે પડવા લાગ્યા, સમુદ્રમા જેમ જળ. તેમ ત્યા જ્વાળાઓના મંતર ન રહ્યો, કલ્પાંતકાલના એક સાગરની જેમ અધુ એકાનલરૂપ થઈ ગયું, જ્વાળારૂપ હાથવતી જાણે અગ્નિ નાચતા હાય, શબ્દોથી જાણે ગાજતે હાય, તથા ધૂમના મિષથી ધીવર( મચ્છીમાર ) ની જેમ પારરૂપ મત્સ્યા ઉપર તેણે જાળ નાખી.
?
હવે ર . રામને કહેવા લાગ્યા~ અરે! ધિક્કાર છે ! કે નપુંસકની જેમ અત્યારે તટસ્થ રહીને ખળતી પેાતાની નગરીને જોઈ રહ્યો છુ, જેમ અત્યારે નગરીનુ” રક્ષણ કરવાને સમર્થ નથી, તેમ જોવાને પણ સમ નથી, માટે હું આ ! કહે, આપણે જઈએ ? અત્યારે તે બધું આપણાથી વિરૂદ્ધ છે.’ ત્યારે અલભદ્ર ખેલ્યા- આપણા મિત્રા સબંધી અને ભાઈ એવા પાડવા છે. માટે આપણે મને તેમના ઘરે જઇએ. કૃષ્ણે આયૈ— તે વખતે મેં તેમને દેશપાર કર્યા હતા, તે પાતે કરેલ અપકારથી લજ્જિત એવા આપણે તેમના ઘરે કેમ જઈશું ? ’ રામ આયા સતના પોતાના મનમાં સદા ઉપકારને ધારણ
ક્યા
?