________________
૨૧૪.
શ્રી નેમિનાથ ચરિત્રનહિ લઉ, એ અભીગ્રહ લીધે તે અલાભપરીષહને સહન કરતા અને અન્ય લબ્ધિથી આહાર ન લેતા તેણે કેટલેક કાળ વીતા.
એક વખતે સભામાં બેઠેલ વાસુદેવે ભગવંતને પૂછયુ– હે ભગવાન ! આ મુનિઓમા દુર કરનાર કોણ છે? સ્વામી બાલ્યા–આ બધા મુનિઓ કુકર કરનારા છે, પણ અલાભ પરીષહને સહન કરનાર ઢઢણ ઉત્કૃષ્ટ છે, કે જેણે તેમ કરતાં આટલે કાલ વીતાવ્યું,” પછી પ્રભુને નમીને હર્ષ પામતા કુણે દ્વારકામાં પ્રવેશ કરતા ગેચરીને માટે જતા ઢઢણષિને જોયા એટલે તરત હાથીપરથી નીચે ઉતરીને અત્યંત ભક્તિથી કેશવે તેને વદન કર્યું. ત્યારે એક શ્રેણિએ જોઈને વિચાર કર્યો આ કે ધન્ય છે કે જેને કુણુ વદન કરે છે.” પછી ગોચરીએ ભમતા ઢઢણુ પણ તેજ શેઠના ઘરે ગયા ત્યારે બહુમાનથી તથા અત્ય ત ભક્તિથી શ્રેણીએ તેને મોદક લહેરાવ્યા. હવે ઢઢણે આવી ભગવંતને નમીને વિનંતી કરી કે –“હે સ્વામિનું! મારૂ અંતરાય કર્મ ક્ષીણ થયું કે સ્વલબ્ધિથી હું ભિક્ષા પામ્યો.' સ્વામી બાલ્યા–
તારૂ અંતરાય કર્મ ક્ષીણ નથી થયું, પણ આ તો હરિની લબ્ધિ છે, તને હરિએ વાં, તેથી ભકભાવી શ્રેષ્ઠીએ તને પહિલા.” તે સાંભળી રાંગારિરહિત તે ત્રષિ “આ પરલબ્ધિ છે એમ ધારી તે શિક્ષાને નિજીવ ભૂમિપર પરઠવા લાગ્યા. અને ત્યારે–“અહો ! જીને પૂર્વ ઉપાર્જ લા ક હુરત છે.” એમ સ્થિર ધ્યાન કરતા અને ભવનું સ્વરૂપ વિચારતા તે ઋષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે શ્રી નેમિને પ્રદક્ષિણા દઈ, દેએ પૂજિત એવા તે ઢઢણુર્ષિ કેવલીની સભામાં બેઠા.
હવે શ્રીનેમિપ્રભુ ગ્રામ, આકર અને નગરાદિક પ્રત્યે વિહાર કરતા એક વખતે પાપાદુર્ગ નગરમાં આવ્યા. ત્યા ભીમ નામે રાજા અને તેની રાજગૃહના રાજા જિતશત્રુ અને કમલારાણીની પુત્રી સરસ્વતી નામે રાણું અત્યંત મૂર્ખ હતી. વંદનને માટે આવેલ તે રાજાએ ભગવતને પૂછતાં પ્રભુ બોલ્યા- “પૂર્વભવમાં પધરાજની પવા અને ચંદના નામે બે પત્ની હતી. રાજાએ પધાને એક ગાથાને અર્થ પૂછો, એટલે તેણુએ તે કહી બતાવ્યું. તેના પર પતિનું માન જોઈને ચં. દનાએ ચોપડી (પોથી) બાળી નાખી. તે મરણ પામીને તે કર્મના ગે આ તારી પની મૂર્ણ થઈ છે.” એમ સાંભળીને તે બોલી–હે સ્વામિન' આ મારૂં જ્ઞાનાંતરાય કર્મ ક્ષીણ શી રીતે થશે?” પ્રભુ બેલ્યા – જ્ઞાનપચમીની આરાધના કરવાથી પછી તેણીએ જ્ઞાનપચમી આરાધી અને તેનું જ્ઞાનાંતરાય કર્મ ક્ષીણ થયુ.
ત્યારબાદ ત્યાંથી વિચરતા ભગવત પાછા દ્વારકામાં આવ્યા ત્યાં સ્વામી રહેતે છતે એક્વાર અકરમાત વૃષ્ટિ થઈ રથનેમિ ગોચરી માટે ભમીને સ્વામી પાસે ચાલ્યા, પણ તે વૃષ્ટિથી એકદમ ભીંજાયેલ રથનેમિ એક ગુફામાં પઠા. તે વખતે રાજીમતી સાથ્વી પણુ ભગવંતને નમીને પાછી ફરી. તેની સહચારી સાધ્વીઓ વૃષ્ટિથી ભય પામીને બધી ચાલી ગઈ, પશુ રામતી અજાણતા તેજ