Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 245
________________ શ્રી ઢઢણુ મુનિનુ વૃત્તાંત ૨૧૩ wwwwwww~~N AV ઉપાર્જન કર્યું. વળી સાતમી નરક ચેષ્પ આયુને ટ્રુ કરીને તે ત્રીજી નરકચેાગ્ય આયુ માંધ્યું અને પ્રાંતે તુ તેને નિકાચિત કરીશ. ' એમ સાભળતાં હ પામીને કૃષ્ણે મેલ્યા. ‘હે નાથ ! હું કરી વાંદણા આપું કે જેથી પ્રથમની જેમ મૂલથી મારૂ નરકાચુ તુટી જાય, ’ સ્વામી માલ્યા− હવે તે તારા દ્રવ્યવાંદણાં થાય, અને ફળ તે ભાવ વાંદણાંથી મળે ? ત્યારે કૃષ્ણે વીરાનુ ફૂલ પૂછતાં ભગવંતે કહ્યુ – એને કાચકલેશ માત્ર ફળ થયુ કારણકે એ તે તારા નુસારે વાદે છે. ’ પછી ભગવંતને વાંદી તેમના વચનને મનમાં ભાવતા ક્રુષ્ણ પરિવાર સહિત દ્વારકામાં ગયા. . એક વખતે શ્રી નેમિનાથ દેશનામાં અષ્ટમી, ચતુર્દશી વિગેરે પૂર્વ દિનનુ માહાત્મ્ય વર્ણવતાં કૃષ્ણે મજલિ જોડી પ્રભુને નમીને વિનંતી કરી કે—હૈ સ્વામીન રાજ કાર્ય મા વ્યગ્ર હાવાથી બધા પર્વ દિવસેાને હ આરાધી શક્તા નથી. વર્ષ મા એક ઉત્તમ દિવસ મતલાવા. ’ ભગવાન મલ્યા જે દિવસે તી કરાના દ્વાઢસા કલ્યાણુક થયા છે એવા માગશર મહિનાની અજવાળી એકાદશીના દિવસ માટા છે. પૂર્વે પણ સુવ્રત શ્રેણી વિગેરેએ આશયેલ છે.’ ત્યારે કેશવે ફરી ભગવતને પૂછ્યુ હું જિનેન્દ્ર ! એ સુવૃત્ત શ્રેણી કાણુ હતા ? ’ એટલે પ્રભુએ તે શ્રેણીના બધા સબંધ બતાવ્યા અને કૃષ્ણ ચમત્કાર પામ્યા. પછી વિષ્ણુએ પ્રભુને એકાદશી તપના વિધિ પૂછી, અને ભગવતે મોત સહિત ગુણણાદિ અધા વિધિ કહી મતાન્યેા. તે સાંશળીને પ્રજા સહિત કૃષ્ણ તે મૌન એકાદશીના મહા પર્વૈદિનને આરાધવા લાગ્યા. હવે કુષ્ણુની ઢઢણા રાણીથી ઉત્પન્ન થએલ ઢઢણુ નામે પુત્ર ચૈાવન પામતાં ઘણી રાજકુમારીઓને પરણ્યા. એકદા તેણે ભગવ’ત પાસે ધમ સાંભળતા વિરકત્ત બુદ્ધિ થવાથી, પિતાએ દીક્ષા મહાત્સવ કરતાં તેણે દીક્ષા લીધી, ઢઢણુ પ્રભુની સાથે વિચરવા લાગ્યા, ઘણા સાધુઓને તે માન્ય થઇ પડ્યો એવામાં તેને તરાયક્રમ ઉદય આવ્યું જ્યાં જ્યાં તે ગયા, ત્યાં તે ભક્ત પાનાદિક કંઇ પામી ન શકયો. તેની સાથે જે જે મુનિ ગયા, તે પણ શિક્ષા ન પામ્યા. ત્યારે સાધુઓએ શ્રી નેમિને વિનંતી કરી કે હે સ્વામિન્ ! ત્રણ લેાકના નાથ એવા તમારા શિષ્ય અને કૃષ્ણના પુત્ર ઢઢણુષ્ટિ, મટા શ્રેષ્ઠી, ધાર્મિક અને ઉદાર જનાથી ભરેલી આ દ્વારકા નગરીમાં ભીક્ષા ને પણ પામતા નથી, તેનું શું કારણ હશે ? ત્યારે પ્રભુ માલ્યા—દ્ધ પૂર્વે મગધ દેશમાં ધાન્યપૂરક નામના ગામમા રાજાના અધિકારી પરાશર નામે બ્રાહ્મણ હતા. તેણે ગ્રામ્યજના પાસે રાજક્ષેત્રો વવાવ્યા. હવે એક વખતે ભાજન આવતા પણ તે બ્રાહ્મણે ખેડુતાને લાજનને માટે છુટા ન કર્યાં. સુષીત અને તૃષાતુર તથા થાકેલા તે બળદો અને ખેડુતો પાસે તે વીષે ખેતરમાં દરેક પાસે એકેક આંટા વધારે દેવરાત્ચા, તે અંતરાય કમ ખાધી, મરણ પામી, કેટલાક સ સાર ભમીને આ ઢઢણુ થયા છે. અત્યારે તે ક તેને ઉચમાં આવ્યું છે. ” તે સાંભળીને સંવેગ પામતા ઢંઢષિએ ભગવ તની પાસે— પલબ્ધિથી મળેલ શિક્ષા "

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265