________________
-
*
શા
૪૪.
1296)
षष्ठ परिच्छेद.
પ્રકરણ ૧૨ મું. શ્રી નેમિનાથ પ્રભુનું બાહ્ય જીવન, શ્રીકૃષ્ણ કરેલ જ , કિમણીનું હરણ અને પ્રદ્યુમ્ન જન્મ
વે રામ સહિત કેશવ દશે દિશાહને અનુસરતે, યાદના પરિવારથી પરવારેલ ક્રીડા કરતે તે દ્વારકામાં સુખે રહેવા લાગ્યા. વળી ત્યા દશાહને પ્રમેહ પમાડતા તથા રામકૃષ્ણના મનને આનદ પમાડતા શ્રીનેમિનાથ વૃદ્ધિ પામવા લાગ્યા. પિોતે વૃદ્ધ
છતા લઘુ બનીને સર્વ બ્રાતાઓ સ્વામીની સાથે ક્રીડા પર્વત પર અને ઉલ્લાનાદિકમાં ક્રીડા કરવા લાગ્યા. દશ ધનુષ્ય ઉચા પ્રભુ અનુક્રમે વનવય પામ્યા. પરંત જન્મથી કામને જીતનાર હોવાથી તે વિકાર રહિત છે. માત પિતા, તથા રામકૂણાદિક બાધા દિવસે દિવસે પરણવાની પ્રાર્થના કરે છે, તથાપિ ભગવંત કોઈ કન્યાનું પાણિગ્રહણ કબુલ કરતા નથી. હવે જાણે શક અને ઈશાન સાથે મળ્યા હોય તેવા રામ અને કૃષ્ણ અને પિતાના બળથી ઘણુ માંડલિક રાજા એને તાબે કરીને રાજ્ય કરવા લાગ્યા.
એક દિવસે નારદ ઋષિ ફરતે ફતે કૃષ્ણના ઘરે આવી ચડ્યો. રામ સહિત કથશે પોતે તેને વિધિ પૂર્વક પૂજો, પછી તે કૃષ્ણના અંતઃપુરમાં ગયે, ત્યાદર્પણમા પિતાનું સ્વરૂપ જોતિ સત્યભામાએ વ્યગ્ર હોવાથી આસનાદિકવડે તેને આદર સત્કાર ન કર્યો. એટલે તે ક્રોધાયમાન થઈને ત્યાથી નીકળી ગયા અને વિરુદ્ધ ચિંતવવા લાગે કે શ્વાસુદેવમાં અંતઃપુરમાં નારદ બધા નિરતર આદર પામ્યા છે, અને આ પતિને વલ્લભ હોવાથી ગર્વિષ્ઠ થયેલી સત્યભામાએ મારી સામે અલયસ્થાન કરવાનું તે દૂર રહ્યું, પરંતુ મારી સામે પણ ન જે. માટે એને અત્યંત રૂપવતી એવી સપત્નીની પ્રાપ્તિના મહા સ કટમા નાખું.” એમ વિચારતે નારદ કંડિન પુરમાં ગયા. ત્યાં ભીમક નામે રાજા હતા. તેની યશોમતી નામે સ્ત્રી હતી તેમને કિમ નામે પુત્ર અને દિવ્ય રૂપને ધારણ કરનાર રૂકિણી નામે પુત્રો હતા. ત્યાં નારદ ગયો, એટલે રૂકિમણુએ ઉડીને નમસ્કાર કર્યો, ત્યારે નારદ આશિષ આપી કે–“અર્થ ભરતને ધણું કૃષ્ણ તને વર મળે.” ત્યારે તેણીએ પૂછયું કે–એ કૃષ્ણ કોણ?” એટલે નાદે તેના અદભૂત અને અસાધારણ