________________
૧૬૪
શ્રી તેમનાથ ત્રિ
----
નામે પુત્ર એ અધા ત્યા આવ્યા. દશાોના બીજા પુત્રા, રામ-કેશવના ઘણા પુત્રા, પિતાની બહેનના તથા વ્હેનાના મહાખલવ તપુત્રા ત્યાં સ’ગ્રામમા સજ્જ થઇ ગયા.
પછી કોષ્ણુકિ નિમિત્તિયાએ બતાવેલ શુભ દિવસે જેના દારૂઢ સારથિ છે નિમિત્ત એવા ધ્વજ થપર આરૂઢ થઈ સર્વે યાદવાના પરિવાર સહિત, શુભ અને શુભ શત્રુનાએ જેના ચૈત્સવ ખરાખર સૂચવેલ છે . એવા કૃષ્ણ મહાનરેદ્ર ઇશાન ખુણા તરફ ચાહ્યા સગ્રામદક્ષ કેશવ પેાતાની નગરીથી પીસ્તાલીશ ચેાજન આગળ જઈને સિનપલ્લી ગામમાં મટકી રહ્યો જરાસ ધના સૈન્યની આ ખાતુ ચાર ચૈાજન કુષ્ણુનુ સૈન્ય રહેતાં ત્યાં કેટલાક ખેચા આવ્યા, તેએએ સમુદ્રવિજયને નમીને કહ્યું કે હે રાજન ! અમે તારા ભાઈ વસુદેવના ગુણુને તામે છીએ. જેમના કુળમાં ભગવાન શ્રી અરિષ્ટનેમિ જગતની રક્ષા અને ક્ષય કરવામાં સમર્થ છે, મા રામ—કેશવ અસાધારણ પાક્રમી છે, પ્રદ્યુમ્ન, શાંમ વિગેરે આ કરા પાત્રા છે, એવા તમાને સગ્રામમા બીજાના સહાયની શી જરૂર છે ? તા પણ અવસર જાણીને કે તમારી ભક્તિથી આવ્યા છીચે. માટે અમાશ લાયક કંઈક કામ ફરમાવે. હું પ્રશ્ને ! અમને તમારા સામતવર્ગ માં ગણી લેજો.' એટલે ભલે બહુ સારી વાત છે’ એમ શજાએ કહ્યું, ત્યારે તેઓ ફરીને ખેલ્યા કે હે રાજન ! આ જશસ ધ રાજા તે માત્ર કૃષ્ણને પણ તૃણુમાત્ર છે, પરંતુ વૈતાઢ્ય પર્વત પર જરાસ ધના તાબેદાર વિદ્યાધરા છે, તેએ જ્યાસુધી અહીં આવ્યા નથી, ત્યાંસુધી અમેને તેમના તરફ જવાના હુકમ માા, અને અમારા સેનાપતિ, પ્રદ્યુમ્ન—શામ સહિત તમારા લધુ આંધવ વસુદેવ થાએ એમ થતાં તે જીનાચેજ ’ એ પ્રમાણે સાભળી સમ્રુદ્ધવિજય રાજાએ કૃષ્ણની આનાથી પ્રદ્યુમ્ન— શાંખ સહિત વસુદેવને તે વિદ્યાધરા સાથે માલ્યા ત્યારે શ્રી અરિષ્ટનેમિએ જન્મસ્નાત્રમાં દવાએ આંતુ ધેલ શવાણી આષધિ વસુદેવને આપી.
-
હવે બીજા મંત્રીઓની સાથે આાવીને હંસ નામે મત્રીશ્વરે જરાસ ધનેવિચારપૂર્વક આ પ્રમાણે કહ્યુ ~ હૈ સ્વામિનાં પુર્વે તાશ જમાઈ કંસે વગર વિચાર્યું કર્યું, તેથી તે તેનું ફળ પામ્યા. કારણ કે મત્ર ( વિચાર ) શક્તિ વિના ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ પરિણામે હૃ નીવડે છે. હું પસા ! શત્રુ ક્રુ લ કે સમાન હાય, છતાં તેને પાતા કરતા અધિક ગણવા—એવી નીતિ છે. તા પછી આ મહાબલવાન કૃષ્ણે જે પેાતાના કરતા અધિક છે—તેની તા વાતજ શી કરવી ? વળી પાહિણીના સ્વચ વા દશમા દશા વસુદેવે તમારા રાજાઓને અધકારમાં નાખી દીધા તે તમે પોતે જોયું છે, તે વખતે વસુદેવને જીતવાને કોઈપણ સમથ ન થયા. તેના મોટા ભાઈ સમુદ્રવિજયે તારા સૈનિકાને મચાવ્યા હતા, તે વિસરવુ જોઇતુ નથી. વળી વ્રતમાં કોટિ દ્રવ્યના જયથી તથા તારી પુત્રીને
ન