________________
ક .
શ્રી નેમિનાથ ચરિત્રગરીએ શંકરને કહ્યું – તમે જે સર્વત્ર અાપણાને વર આપે તે યુક્ત ન કર્યું. કારણ કે મે તેની પુત્રી ઉષાને પૂર્વે વર આપે છે ત્યારે શંકરે બાણને કહ્યું હતું કાર્ય સિવાય બીજે અજ થઈશ.” તે વરથી પણ માણુ સંતુષ્ટ થયો રૂપની સંપત્તિને લીધે તે ઉષાને કયા કયા વિદ્યાધર અને મનુષ્યએ બાણ પાસે ન માગી? પરંતુ તેણે રૂચિ વિના કેઈન તે આપી નહિ. હવે અનુરાગ યુક્ત ઉષાએ ચિત્રલેખા વિદ્યાધરીને મોકલીને અનિરૂદ્ધ કુમારને મનમાં ચિતવ્યા પ્રમાણે પોતાના ઘરે તેડાવ્યું. તેને ગાંધર્વ વિવાહથી પરણી તેડીને તે ચાલતો થશે.
ઉષાને હરીને હું આ અનિરૂદ્ધ જાઉં છું” એમ તે ઉચેથી બેલ્યો. ત્યારે ક્રોધી ને ધનુર્ધારી એવા ખાણ વિદ્યાધર રાજાએ મહા સૈન્ય લઈને શિકારી કુતરાઓને લઈ જેમ વાહ(ભુડ)ને રેકે તેમ અનિરૂદ્ધ કુમારને અટકાવ્યું. એટલે ઉષાએ પાઠસિદ્ધ વિદ્યા પતિને આપી. તે વિદ્યાથી બલિષ થઈને તેણે બાણની સાથે લાંબા વખત યુદ્ધ કર્યું. પછી ખાણ વિદ્યારે હાથીના બચ્ચાની જેમ અનિરૂદ્ધને નાગપાશથી બાધી લીધી ત્યારે પ્રજ્ઞસિ વિદ્યાથી તેણે વિશશુને કહ્યું. એટલે તત્કાળ બલભ, પ્રદ્યુમ્ન અને શાન સહિત હરિ ત્યા આવ્યા ગરૂડેશ્વજના દર્શન માત્રથી તે નાગપાશ છુટી ગયા ત્યારે શકરે આપેલ વર અને આત્મબળથી ગર્વિષ તથા મદેન્મત્ત થયેલ બાણે કૃષ્ણને કહ્યુ- તું મારા બળને શું જાણતા નથી? તેં સદા બીજી કન્યાઓનું હરણ કર્યું છે અને તેથી તારા પુત્ર વિગેરેને તે પરંપરાથી આવતી આદત થઈ પડી. પરંતુ તેનું ફળ હું આજે તને દેખાડું.” ત્યારે કૃષ્ણ
- હે દુકાશય ! અરે વિદ્યાધામ! આ તારી વચનક્તિ કેવી? કન્યા તે અવશ્ય ગમે તેને આપવાની જ હોય છે. તે તેના વરવામાં શ ષ છે?” એમ સાભળી વિદ્યાથથી પરવારેલ, જટીથી જેનું મુખ ભીષણ છે અને ધનુષ્યને જેણે ખેંચેલ છે એવા તે બાણે કૃષ્ણ તરફ મા ફેંકયા. છેદ કરવામાં કુશળ એવા કેશવે તે બાને અધવચજ છેદી નાખ્યા. એ પ્રમાણે તે મને વીરનું ખાણયુદ્ધ થયું. પછી કૃષ્ણ ભુજંગને ગરૂડની જેમ કૃણે તેને અસહિત કરી, ખડ ખડ કાપીને યમરાજાના ઘરે મેમાનની જેમ મોકલી દીધા. ત્યારબાદ હરિ મન્મથના જેવા સ્વરૂપવાન ઉષાસાહત અનિરૂદ્ધને આનંદપૂર્વક તેડીને બલભદ્ર, શાખ અને પ્રદ્યુમ્નસહિત એકદમ તે પિતાની નગરીમાં આવ્યા. એ પ્રમાણે શ્રી ગુણવિજ્યગણિવિરચિત શ્રીમાન અરિષ્ટનેમિના
ચરિત્રમાં નવમે પરિચ્છેદ સમાસ થયો.