________________
૨૯૧
સતી પદોનું હરણ અવસ્થાપિની નિદ્રા દઈ રાતે સુતેલી પદનું હરણ કરી લાવીને તેણે તે પાને આપી. ત્યાં જાગ્રત થતાં પિતાના સ્થાનને ન જોતા વ્યાકુલ થયેલી તોપદી– શું આ સ્વન કે ઇંદ્રજાળ છે?” એમ અંતરમાં વિચારવા લાગી. ત્યારે પડ્યું તેણીને કહ્યું- હે મૃગલાંચના ! તું ડરીશ નહિ. મેં તને અહીં તેડાવી છે. મારી સાથે તું ઈછાનુસાર ભેગ ભેગવ, આ અમરકંકા નગરી છે અહીં હું પદ્મનાભ રાજા અત્યારે તારે પતિ થવાને ઇચ્છું છું. એટલે તાત્કાલિક બુદ્ધિથી તે સતી પેલા અધમ રાજાને કહેવા લગી–જે એક મહિનામાં મારે સબ ધી ડેઈ અહીં નહિં આવે, તે તારું વચન માનીશ.” ત્યારે– જંબુકીપવાસીઓનું આગમન અશક્ય છે. અમ ચિંતવતા ક૫ટમા તત્પર છતા એ તેણીનું વચન માની લીધું પછી–ાસ પર્યતે પણ ભારે વિના હુજન નહિ કરુ.” એમ શીલત્રતરૂપ મહાધનવાળી એવી દ્રોપદીએ ઉત્કૃષ્ટ અભિગ્રહ લીધે.
હવે પોતાના ઘરમા દ્રપદીને ન જેવાથી પાંડવોએ પણ જલ, સ્થલ, ધન, પર્વત કે ગુફા વિગેરેમા તેણુંની બહુ તપાસ કરાવી. પરંતુ તેણુના સમાચાર ક્યાં મળ્યા નહિ. ત્યારે તેમની માતા કુંતીએ આવીને કેશવને કહ્યું. કારણ કે તેમને આધાર તેજ હતું, કદમાં તેજ રક્ષણ કરનાર અને બાંધવ હતે. એટલે હાસ્ય અને ખેદ યુક્ત એવા કૃષ્ણ કુંતીને કહ્યું કે-“હે તાતભગિની! અહો! તારા પુત્રનું સુભટપણું! કે પિતાની સ્ત્રીનું રક્ષણ કરવાને તે સમર્થ ન થયા. હવે હું તપાસ કરાવું છું, તમે ઘરે જાઓ.’ એમ કૃષ્ણના કહેવાથી કુંતી પિતાને ઘરે ગઈ. હવે કૃષ્ણ કાર્યમૂઢ બનીને બેઠા છે, તેવામાં પિતે કરેલ અનર્થ જેવાને નારદ ત્યાં આવ્યા. ત્યારે કૃષ્ણ સત્કાર કરીને–તપદી ક્યાં તમારા જેવામાં આવી?” એમ પૂછતાં નારદ બોલ્યા–“હું ધાતકીખડે અમરકંકાનગ
માં ગયે હતો. ત્યાં પદ્મનાભ રાજાના ભવનમાં દ્રપદી જેવી એક સ્ત્રીને મેં જોઈ, બીજું કાઈ જાણ નથી.' એમ કહી ઉડીને તે અન્ય સ્થાને ચાલ્યા ગયે. ત્યારે કેશવે જાણ્યું કે આ કલિપ્રિય એવા એ નારદનું જ કામ લાગે છે. પછી ક, પાને કહ્યું- હે બાંધો ! તમારી પ્રિયાને પદ્યનાભ હરી ગયો છે, પતુ જરાપણ ખેદ કરશો નહિ. હું તેને લઈ આવીશ.” પછી પાંડે સહિત કેશવ મહાસભ્ય લઈને મગધનામે પૂર્વ સમુદ્રના તટપર ગયા, ત્યાં પાડાએ કૃષ્ણને કહ્યું “હે પ્રભો ! સંસારની જેમ મહાભીષણ અને અગાધજળપૂર્ણ આ સાગર જુએ. અહી પર્વતે પણ પાષાણુની જેમ ક્યા નિમગ્ન થઈ ગયા છે, કયાક જલચર છ પર્વત જેવા લાગે છે, કથાક જળને શોષવાની પ્રતિજ્ઞા કરનાર વડવાનલ અહીં છે.” માછીમારની જેમ વેલંધર દે કયાક રહે છે, તથા અહીં મોટા કલોલ કમડળ સદશ મેઘને પણ ઓળગી જાય છે,