________________
.
N
एकादश परिच्छेद.
પ્રકરણ ૧૮મું.
સતી પદીનું હરણ દે હ કે પાશ પાડવે કૃષ્ણ મહારાજના પ્રસાદથી હર્ષિત થઈ રહેલા જ ને વારાથી દ્રૌપદીની સાથે ભોગવિલાસ કરતા હતા. એક વખતે
નારદ ભમ ભમત દ્રપદીના ઘરે આવ્યા. પરંતુ આ “અવિરત
છે એમ ધારીને તેણીએ અયુત્થાન કે આદર-સત્કાર તેને માન ન આપ્યુ. તેથી આ દ્રપદી દુઃખભાજન કેમ થાય?” એમ ચિંતવવતે કોબાયમાન થલે નારદ વિરાધી થઈને તેણીના ઘરથી નીકળી ગયો, અને આ ભરતક્ષેત્રમાં કૃષ્ણના ભયથી તેણીનું હરણ કરનાર જોવામાં ન આવવાથી તે ધાતકીખડના ભરતક્ષેત્રમાં ગયે ત્યા ચ પા નગરીને સ્વામી કપિલ વાસુદેવને સેવક તથા અમરકંકા નગરીનું રાજ્ય કરનાર એવા પદ્મનાભ પાસે ગયો. એટલે તે રાજાએ ઉભા થઈ, સત્કારી, તે નારદમુનિને અતઃપુરમાં લાવી પોતાની સ્ત્રીઓ બતાવતાં કહ્યું- હે નારદ ! આવી સ્ત્રીઓ તે કયા જોઈ છે ?” ત્યારે અહીં એનાથી મારો અર્થ સિદ્ધ થશે.” એમ ચિંતવતે નારદ બોલ્યારાજન ! કુવાના દેડકાની જેમ આ સ્ત્રીઓથી તુ શું પ્રમોદ પામે છે? જંબુદ્વીપના ભરતક્ષેત્રમા હસ્તિનાપુરમાં પાંચ પાડની મુખ્ય પટરાણી દ્વિપદી અતિરૂપવતી છે તેની આગળ આ તારી બધી સીઓ દાસી સમાન છે એમ કહી, ઉડીને નારદ ત્યાંથી ચાલ્યો ગયે. હવે પદીના અભિલાષી પદ્મનાભે પૂર્વના સેવતી પાતાલવાસી દેવને તપથી આરા. ત્યારે તે પ્રત્યક્ષ થઈને શું કરું? એમ બેલતા દેવને પશે કહ્યું– અહીં ‘પદીને લાવીને મને સાપ.” તે – પિતાના પાંચ પતિને મૂકીને દ્વાપી અન્ય પુરૂષને વાંછતી નથી, પરંતુ તારા આગ્રહથી લઈ આવું છું.' એમ કહીને તે દેવ હસ્તિનાસરમાં ગયે. ત્યાંથી