________________
શ્રી તેમનાય ચરિત્ર
------
સ્વામી એલ્યા— એક સ્થાને ખીજો તીર્થંકર, ચક્રવત્તી, વાસુદેવ, અલદેવ અને પ્રતિવાસુદેવ એ ક્દી મળતા નથી. તે કારણે કામને માટે આવેલ એ કૃષ્ણની સાથે તારા મેલાપ થશે નહિ. ' એમ જિનવચન સાંભળ્યા છતાં અત્યંત ઉત્કંઠાથી કૃષ્ણને જોવાને કપિલ જે માગે કૃષ્ણના રથના ચીલા પડેલા છે એવા સમુદ્રતટપર ગયા. ત્યા સમુદ્રમા જતા કૃષ્ણના રૂપા અને સુવર્ણ ના પાત્ર સમાન એવી શ્વેત મને પીળી રથની ધ્વજા જોવામાં આવી. પછી તેણે- હું કપિલ વાસુદેવ તમાને જોવાને આવ્યે છું: માટે પાછા વળો.' એવા અક્ષયુક્ત શંખ ધમ્યા. ત્યારે કૃષ્ણે પશુ– અમે ક્રૂર આવી ગયા છીએ, માટે હવે તમારે કાંઈ કહેવા જેવુ નથી • એમ પ્રગટ અક્ષરે શંખ પૂર્યાં. તેના શ ખના ધ્વનિ સાભળતાં સ પૂર્ણ ઇચ્છા થયા વિના તે કપિલ પાછા ફર્યાં અને અસરકકામાં આવીને આ શુ' ? ' એમ પક્ષને પૂછ્યુ. એટલે તેણે પોતાના અપરાધ કહી બતાયૈા. અને કહ્યુ` કે હું પ્રભા ! તમા વિદ્યામાન છતા જંબુદ્રીપના ભરતના સ્વામી કૃષ્ણે મારા પરાભવ કર્યાં. ” તે સાંભળીને કપિલ એક્લ્યા- અરે ! દુરાત્મન્ ! અસાધારણ અલવાન એવા તે કૃષ્ણ તારો મા અન્યાય શી રીતે સહન કરે ? હું પણ અન્યાયના પક્ષપાતી નથી. ' એમ કહી ક્રોધાયમાન થયેલા કપિલે પાને કાહાડી મૂક્યા, અને તેના રાજ્યપર પદ્મના પુત્રને સ્થાપ્યું.
?
:
૨૦૪
ww
હવે કૃષ્ણે સમુદ્ર ઉતરીને પાડવાને કહ્યું— હું સુસ્થિત દેવની રજા લઉ, ત્યાંસુધી તમે ગંગા નદી ઉતરા. ’ એટલે નાવપર બેસીને ખાસઠ ચેટજન વિસ્તીર્ણ અને અતિભીષણ એવા ગગ ના પ્રવાહને ઉતરીને તેઓ પરસ્પર કહેવા લાગ્યા——— આજે વિષ્ણુનું મળ જોઈએ, નાવને અહીંજ મૂકો, નાવ વિના એ ગંગાપ્રવાહને શી રીતે ઉતરશે ? ’ એમ સ કેત કરીને તે ગંગાના તટપર છુપાઇ રહ્યા. એવામા કાર્ય કરી કૃષ્ણરાજા ગગાપર આત્મ્યા. ત્યા નાવને ન જોવાથી એક ભુખ્તમાં અન્ય સહિત રથ લીધા અને ખીજી ભુજાથી તરવા લાગ્યા. જ્યારે ગંગાના મધ્યભાગમા આવ્યા, ત્યારે અત્યંત થાકી જવાથી કેશવને વિચાર થયા કે અહા ! માંડવા કેટલા બધા રામ ? કે નાવ વિના ગંગા તરી ગયા. ત્યારે તેને થાકેલ જોઈને ગગાએ ક્ષણવાર પેાતાનુ પાણી ઓછુ કરીને રસ્તા આપ્યા. એટલે કેશવ સુખેથી તે ઉતરી ગયા. ત્યાં પાડવેાને તેણે કહ્યુ— તમે ગંગાનદી કેમ ઉતર્યા ? ’ ત્યારે૮ અમે નાવથી ઉતર્યો ’ એમ તેઓએ કેશવને કહ્યુ. એટલે નાવ પાછી વાળીને કેમ ન મોકલી ? ’ એમ કૃષ્ણે પૂછતાં તે એલ્યા—— તમારા મલની પરીક્ષા કરવાને અમે નાવ ન મોકલી ’ ત્યારે કૃષ્ણ ક્રુષીત થઈને મેલ્યા— અરે! અત્યારે તમે મારૂ અલ જાવા બેઠા સમુદ્ર તરવામાં અને અમરકંકામાં પદ્મને ય કરતાં મારૂ ખલ તમે ન જાણ્યું ? ' એમ કહીને હિરએ લાહઇડથી તેમના રથ ભાંગી નાંખ્યા.