Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 239
________________ ૨૭ શ્રી ગજસુકુમાળ કુમારનું વૃતાંત. ધ થતાં ચિંતવવા લાગ્યા કે – આ પાંખડી દુરાશથ વિડંબનાને માટે મારી પુત્રીને પરણ” એ રીતે બીજા ભવના વેરથી કોપાયમાન અને વિરૂદ્ધબુદ્ધિ એવા તેણે ગજસુકુમાલના મસ્તક ઉપર બળતી ચિતાના અગારથી પૂર્ણ એ ફટેલ ઘડાને કાંઠે માલ્યો તે તાપથી અત્યત બન્યા છતાં તેણે બધું સમાધિથી સહન કર્યું. પછી કમરૂપ ઈધનને બાળી કેવલજ્ઞાન પામીને તે મોક્ષે ગયા. - હવે પ્રભાતે પરિવાર સહિત અને ગજસુમાલને જેવાને ઉત્કંઠિત એવા કૃષ્ણ રથ પર બેસીને ભગવંતને વાંદવા આવ્યા. દ્વારકાથી નીકળતાં તેણે બહાર એક વૃદ્ધ વિપ્રને દેવમંદિર તરફ માથે ઈટા ઉપાડે છે. તેની અનુકંપાથી કેશવે પિતે તે ઈટની ભઠ્ઠી આગળથી એક ઈટ તે દેવકુલમાં લઈ ગયે. એટલે તેની પાછળના બીજા કેટિગમેલેકે તે રીતે ઈટે લઈ ગયા. એ રીતે તે બ્રાહાણને કૃતાર્થ કરીને હરિ શ્રી નેમિપાસે આવ્યા. અને જાણે પિતે નિધાન મૂકેલ હોય તેવા ગજસુકુમાલને ત્યાં તેણે દીઠા નહિ. એટલે કેશવે પૂછયું–મારે બાધવ ગજ કયાં છે?” ત્યારે ભગવતે મશર્મા બ્રાહ્મણથી લઈ મોક્ષગમન સુધી ગજસુકુમાલને વૃત્તાંત કહી સંભળાવ્યા. ત્યારે ગોવિદને મૂચ્છ આવી ગઈ અને ક્ષણવારે સાવધાન થતાં ફરો વિદે પ્રભુને પૂછયું- “ભાઈના વધ કરનારને મારે શી રીતે ઓળખ.” ભગવંત બોલ્યા–સેમશર્મા ઉપર તારે કેપ ન કર. તે તે તારા ભાઈને તરત માસે પહોચાડવામાં સહાયકારી થા, સિદ્ધ લાંબા વખતે સાધ્ય છતા સહાય ચેણે તરત પ્રાપ્ત થાય છે. જેમ તે આજે તે વૃદ્ધ બ્રાહ્યશુને ઇટા આપવાથી તેની કાર્યસિદ્ધિ સત્વર થઈ. જે સોમશર્માએ તારા બ્રાતાને આમ ન કરત, તો તે કાલક્ષેપ કવિના સિદ્ધિ કેમ થાત ? અત્યંત ભયગ્રાત થઇ, નગરીમાં પેસતા તને જોઈને જે મરણ પામે, તે તારા ભાઈનો વધ કરનાર સમાજછે, ત્યારે ભગવંતને નમીને કેશવે ફરી પૂછયું કે પ્રત્યે મારા ભાઈ ઉપર મશર્માનું આ ભવસંબધી વૈર હતું કે પરભવસંબંધી?'ભગવંત બોલ્યાહે કૃષ્ણ! પૂર્વભવમાં શીપણામાં તારા ભાઈના પાસે કેઈક્રમને માટે બહાર ગયેલ તેની સપતીએ પિતા પુત્ર મૂકો. તે સ્ત્રીએ સપતીની ઈષ્યાથી તે બાલકના મસ્તક ઉપર તરતને પકાવેલ ગરમ રેટ મૂકે. તેના તાપથી કાયમ સમાન તે બાલક મરણ પામ્યા, ઘરે આવતાં તેની માતાએ જે. ત્યારે તેને બહ દુખ થયું. પછી તે બને સ્ત્રીઓ આયુ ક્ષય થતાં મરણ પામી નરક, નિગાદે, અને તર્યચના ભવે ભમીને અકામનિર્જરાના રોગે કેટલાક કર્મ ખપાવતાં તે બંને મનુષ્ય પણમા આવી. ત્યાથી પુણાગે અને દેવ દેવપણાને પામી અને ત્યાંથી અને દેવ ચવીને સોમશર્મા અને ગજસુકુમાલ થયા બાલકને જીવ મા થઈ અહીં પણ પૂર્વ જન્મના વૈરથી–આ દુષ્ટ મારી પુત્રીને પરણીને દુખી કરી’ એવા મિષે જેવા માત્રથી ક્રોધી બનીને સોમશર્માએ તારાભાઈને

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265