Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 235
________________ સતી ડ્રેપદીનુ હરણુ www. તમાએ કહ્યું, ત્યારે ‘ રાજા હું, પદ્મ નહિ. ' એમ કહીને કૃષ્ણ યુદ્ધ કરવા ચાલ્યે અને મેઘ જેવા શબ્દ કરનાર એવા પાંચજન્ય શંખને તેણે વાઢી. વિસ્તાર પામતા સિ'નાદથી જેમ મૃગલા ભાગે, તેમ તે શંખનાદથી પદ્મનાભના લશ્કરના ત્રીજા ભાગ ભાંગી ગયા, પછી તેણે શાંગ ધનુષ્યની ટંકારવ કર્યો, તેના ધ્વનિથી ફરી તેના લશ્કરના ત્રીજો ભાગ છ દારડીની જેમ તુટી પચા એટલે ખાકી લશ્કરના ત્રીજો ભાગ રહેતાં તે પદ્મ રણાગણુથી ભાગીને એકદમ અમરક કામા પેસી ગયા, મને લાહની અલા (માગણી ) સહિત નગરીના દરવાજા બંધ કરી દીધા હવે કૃષ્ણે ક્રોધથી જ્વલંત થતા તે રથ નીચે ઉતર્યાં, અને વક્રિય સમુદ્દાતથી નરસ'ઉરૂપને ધારણ કર્યું. તથા ચમની જેમ પસારેલ સુખ અને દાઢાવડે ભય કર, જખરજસ્ત ગુના કરતા એવા તેણે પાદઘાત કર્યો, તેથી વેરીએના હૃદયની સાથે પૃથ્વી ક’પી, કિલ્લાના કાંગરા ( મરચા ) પડી ગયા, દેવાલા જમીન દોસ્ત થયા અને નરિસહુના પદાઘાતથી મણિથી માંધેલ તળીચાવાળા ભવના ખરવા લાગ્યા. નરસિહુના ભયથી તે નગરીમાં કાઇ ખાડામાં છુપાઈ ગયા, કોઈ પાણીમા પેસી ગયા અને કાઈ મૂર્છા ખાઈ નીચે પડ્યા. તે વખતે ભય પામેલ પદ્મ રાજાએ દ્વીપદીને વિનતિ કરી કે— હું ધ્રુવી ! મારા અપરાધ ક્ષમા કર. યમ જેવા આ કુષ્ણથી મને ખચાવ. ’ એમ ખેલતા અને પેાતાના શરણે શ્રાવેલ એવા પદ્મને જોઈને દ્રૌપદી માલી— હું પણ ! મને આગળ કરી અને પાતે તુ સ્ત્રીના વેષ લઈને કૃષ્ણુના શરણે જા. તેા જીવી શકીશ. ખીજો ઉપાય નથી. ’ એમ ટ્રાપટ્ટીના કહેવાથી તેણે તેમ કર્યુ અને કેશવના પગે પડયા. ત્યારે આ કાણુ ” એમ કૃષ્ણે પૂછતાં તાપની એલીજેણે તમારી અપરાધ કર્યા, તેજ આ પદ્મ રાજા છે.' ત્યારે અત્યંત ક્રોધમાં આાવી હરિ ઓલ્યા અરે ! અધમ રાજા ! સ્ત્રીવેષ ધર્યાં છે, તેથી તને છેડી દઉં છુ, અરે લ પટ ! મારા પ્રસાદથી ચાલ્યા જા, અને તારા કુટુંઅને ભેટ. ’ એટલે તે કેશવને નસી દ્વાપદી સોંપીને પેાતાના સ્થાને ગયા, અને કૃષ્ણ પણ કૈપદી અને પાંડવ સહિત સત્સ્વર રથમાં બેસી તેજ માર્ગે પાછા વળ્યા. ' w ૨૦૩ ' એવામાં ચ’પાનગરીના પૂર્ણ ભદ્ર ઉદ્યાનમાં મુનિસુવ્રત જિન સમાસર્યો. તેની પરખટ્ટામાં બેઠેલ કપિલ વાસુદેવે કૃષ્ણે પૂરેલ શંખને અવાજ સાંભળીને ભગવ’તને પૂછ્યુ’— હૈ સ્વામિન્ ! મારા શ ંખનાદની જેમ અત્યંત ચમત્કારી આ શંખનાદ કાના ? ' ત્યારે સ્વામી આલ્યા જમૂદ્રીપના ભરતાના સ્વામી કૃષ્ણ વાસુદેવને આ શ`ખધ્વનિ છે. ' એમ ભગવંતે કહેતાં— શું એ વિષ્ણુ એક સ્થલે હોય ? ’ એ રીતે કપિલે ફ્રી પ્રશ્ન કર્યાં. ત્યારે ભગવતે દ્રોપદી, પદ્મ કૃષ્ણ અને પાંડવેના વૃત્તાત કહી સંભળાવ્યેા. એટલે કપિલે કહ્યુ— હું નાથ! અહીં આવેલ મારા સાધર્મિક અતિથિનું શું હું સ્વાગત ન કરૂં ? ? ત્યારે

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265