Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 226
________________ ૧૯૪ ત્રી નયનાથ ચરિત્ર ' માટે જે કર્યું તે અધુ વૃથા થયું. ધવલમ ગલથી જે ગવાય છે, તે અર્ધું સત્ય હાતુ નથી આ લેક્તિ સત્ય થઇ. કારણકે પ્રથમ તમે માત્ર પતિ કહેવાયા, પણ થયા નહિ. હે નાથ ! પૂર્વ ભવે મેં દંપતી (યુગલે ) ના વિચાગ કર્યો હશે ? કે પતિના કર સ્પર્શથી થતું સુખ પણ પામી નહિ. “ એ પ્રમાણે વિલાપ કરતી તે રાજીમતી પાતાના હાથવતી છાતી ફુટવા લાગી. દ્વારને તેણે તાડી નાખ્યું અને કકણા ભાંગી નાખ્યા " આ વખતે સુખીએ તને કહેવા લાગી કે— ૨ સખી ! ખેદ ન કર. તેની સાથે તારે સંબંધ શા ? અથવા તેની સાથે હવ નારે શું કામ ? તે તા સ્નેહહિત, પૃહારહિત, લેકવ્યવહારથી વિમુખ, વસતિથી જેમ વનવાસી જીવ, તેમ ઘરવાઞથી સદાય ભીરૂ ( ખીણ ) એ કંઇપણ જાણતા નથી દાક્ષિણ્યરહિત, નિષ્ઠુર મનવાળા, સ્વેચ્છારી એવી આ વેરી નેમિ ગયા, તે ભલે જવા દે, સારું થયું કે અત્યારમાંજ એ આવા જોવામાં આવી ગયેા ત એ તને પરણીને એ રીતે મમતારહિત થયેા હેત, તે તને કુવામાં નાખીને દેારડી કાપ્યા જેવું કરત હવે તેને જવાદે. મીંજા શાંમ, પ્રધુમ્ન પ્રમુખ ઘણા રાજકુમારી છે, તેઓમાં તને રૂચ તે વર થશે. હું મુØ ! સંકલ્પમાત્રથી તુ નેમિને અપાઇ હતી, પરંતુ હું સુગ્ધ ! તેણે સ્વીકાર ન કરવાથી તું હજી કન્યાજ છે “ ત્યારે કાપાયમાન થતી શ”મતીલી હું સખી ! અમાશ ફુલને કલંકના કાણુરૂપ અને ફુલટાના કુલસમાન આ તમે શુ એલે એ ? નેમિ તે ત્રણે જગતમાં ઉત્કૃષ્ટ છે, તેના સમાન બીજે વર કયે છે ? અથવા ભલે સદળ હાય, તે પણ મારે તેની સાથે શું કામ છે ? કારણકે કન્યાદાન એકજ વાર થાય, હું મન, વચનથી તે નેમિનન્ટ વી હતી અને વડિલ નાના ઉપાય ( વધારે આગ્રહ ) થી તેણે પણ મને જીટી તરીકે સ્વીકારી હતી, છતાં પણ ત્રણ લેકમાં નાત્તમ એવા નેમિ મને પરણ્યા, તે પ્રકૃતિએ અનર્થ ઉપજાવનાર એવા ભાગાનુજ માટે પ્રત્યેાજન નથી તે કે વિવાહ કર્મમાં તેણે મને હાચવતી સ્પર્શી નહિ, તથાપિ દીક્ષા આપતી વખતે તેનાજ હાથ મન સ્પર્શ કરશે. ” એ પ્રમાણે જેણે પ્રતિજ્ઞા કરેલ છે એવી તે ાઇમતી, અન્ય વરની વાત મેલનાર સખીજનને નિષેધીને એક નેમિનું જ ધ્યાન ધરતી સમય ગાળવા લાગી. ટુર્વે શ્રી નમિ દિવસે દિવસે દાન માપવા લાગ્યા, અને વેદના પામતા સસુવિજય રાત વિગેરે બાળકોની જેમ રાવા લાગ્યા. પ્રભુએ લેકના મુખથી તથા ત્રનુ જ્ઞાનથી રાજીમતીની તે પ્રતિજ્ઞા ાણી, તે પણ પાતે નિર્મમ ઈનજ રહ્યા. અનુક્રમે વાર્ષિક દાન પૂર્ણ થતાં શક્રાદિ દેવોએ ભગવંતના દીક્ષાભિષેક કર્યો. એટલે ઉત્તટ નામની રન્ન શિબિકા કે જૈન દેવા અને મનુષ્યેાએ ઉપાડી છે તેમાં પ્રભુ બેટા ત્યા પ્રભુની આગળ મામૈં હૂ અને ઈશાને, બે ચામર ચર્યા, સનન્સુમારે

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265