________________
दशम परिच्छेद .
→→→*******~
પ્રકરણ ૧૭ સુ.
શ્રીનેમનાથ ભગવાનનું ચરિત્ર અને મળ પરિક્ષા. વેશ્રીનેમિકુમારે ખીજા કુમારી સાથે ક્રિયા નિમિત્તે નગરીમા ભ્રમતાં ચક, ખડગ, શંખ ગદા, ધનુષ્ય વડે શાલિત એવી વાસુદેવની આયુધશાળામાં નિઃશંકપણે પ્રવેશ કર્યાં. ત્યાં પ્રભુએ સૂર્ય - ના ખિ બની જેમ અત્યંત ચળકતું ચક્રરત્ન દીઠું તથા ચાંગે ધનુષ્ય, કામુદીકીગઢા, નદ ખડ્ગને ભુજગરાજની જેમ ભીષણ દીઠા. તેમ જ કુમારીની સાથે શ્રીનેમિએ જાણે કૃષ્ણના યશના માટેા ખજાના હાય, તેવા અને યુદ્ધરૂપે નાટકમાં મંગલાચરણુના વાજિંત્ર સમાન એવા પાંચજન્ય શખ જોયે. હવે કુતુહલથી શંખ લેવાને ઇચ્છતા અરિષ્ટનેમિને જાણીને શસ્રશાલાના રક્ષક ચાર્ કૃષ્ણે પ્રણામ કરી કહ્યું કે- હું પ્રલા! જો કે તમે હિરના ભ્રાતા છે, અને મહામલવાન છે, તથાપિ શખ લેવાને પણ તમે સમર્થ નથી, તાતેને પૂરવાનુ સામ તા ક્યાંથી હાય ? આ શંખ લેવાને અને ધમવાને હરિ વિના કોઇ સામર્થ્ય નથી. માટે વૃથા પશ્ચિમ ન કરો. ’ ત્યારે શ્રીનેમિએ હસીને તે શખને ઉપાડયે, અને લીલાથી ધૂમ્યા, તે વખતે પ્રભુના દાંત અને શમની પ્રભા—એ તેત્રીશ ચંદ્રની પ્રભા જેવા ચાલતા હતા. દ્વારકાના ગઢ સાથે અથડાતા, ભરતી વખતના સમુદ્રધ્વનિ સમાન તે શંખ શબ્દે આકાશ અને ભૂમિને પૂરી દીધી. તે વખતે કિલ્લા, પર્વતના શિખરા તથા પ્રાસાદે ગજકર્ણની જેમ કંપવા લાગ્યા, રામ કૃષ્ણ, દશાર્ણો તથા અન્ય પણ મહાસુલટી ક્ષેાણ પામ્યા. થાંભલાને ઉખેડી અને સાંકળાને તાડાવીને હાથીએ ભાગવા લાગ્યા, અવાપણું મુખખ ધનને દૂર કરી ભાગી ગયા, ઈંદ્રવાના ઘાષની જેમ તેના અવાજથી નગરીના ટાકાને મૂર્છા આવી ગઈ, શસ્ત્રશાળાના રક્ષકા જાણે મરણ પામ્યા હાય તેમ પડી રહ્યા. હવે ગાવિદ મનમાં ચિંતવ્યું કે- આ શંખ કાણું વગાડયા ? શું કાઈ ચક્રવત્તિ પેદા થયા ? અથવા તા કેંદ્ર પૃથ્વી ઉપર આવ્યે છે ? હું શંખને પૂરૂં, ત્યારે