________________
શ્રી નેમિનાથ ચરિત્રઅતિશય પ્રબલ પુણયને લીધે તે તને આપશે.” એ પ્રમાણે ચિંતાને દૂર કરનાર શ્રીનેમિપ્રભુનું વચન સાંભળીને કેશવે તે પ્રમાણે યથાવિધિ આઠમતપ કરી ધરણેને સતુષ્ટ કર્યો. પછી તેણે આપેલ શ્રી પાર્શ્વનાથનું બિંબ લઈને તેના સ્નાત્ર જળથી સમસ્ત પિતાના સૈન્યમાં કેશવે ત્રણવાર છટકાવ કર્યો. તેના મહિમાથી સમસ્ત સૈન્ય જરારહિત થયું, અને પ્રથમની જેમ શસત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ જગમેચનને અધિકાર શ્રી શખેશ્વર પાર્શ્વનાથના તીર્થંકપમાં તથા શ્રાવિધિ વિગેરે ગ્રથમા વિદ્યમાન છે. માટે અહીં કોઈએ સંશય ન કર.
હવે જરા વિદ્યાના બલરહિત ચાદવન્ય પોતાના સૈન્યને મારતું જોઈ મનમા વલખે થયા છતા માનધન જરાસંધ કૃષ્ણને સ્વાભિમાનયુક્ત આ વચન બે -અરે ગોપાલ ! આટલે વખત તું શીયાળની જેમ માથાથી જ જીવતે રહ્યો છે, માયાથીજ તે મારા જમાઈ કંસને માર્યો અને કાલકુમારને પણ માયાથી જ માર્યો. અસ્ત્રવિદ્યા રહિત તારી સાથે સંગ્રામ જ ન કરવો જોઈએ, છતાં આજે તારા પ્રાણેની સાથે જ માયાનો અંત લાવું છું અને મારી પુત્રી છવયશાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરૂ છું.” ત્યારે હરિ હસીને બે -“હે રાજન! એ તું સત્ય બેલે છે. હું એવું છું, પણ તારૂ શાસ્ત્રનું શિક્ષણ તે મને બતાવ. “હું એકજ” એમ તારી જેમ હું આત્મશ્લાઘા કરતો નથી, પરંતુ આ એક વચન કઈક કહું છું કે- તારી પુત્રીની પ્રતિજ્ઞા અહ૫ વખતમાજ અનિ પ્રવેશ કરવાથી પૂરી થશે, બીજી રીતે નહિ. આ મારું વચન સત્ય કરીને જ માનજે.” એ રીતે વિપશુના વચનથી ક્રોધી બનેલ જરાસંધે તીક્ષણ બાણે છેલ્યા એટલે હરિએ તે બધાને છેદી નાખ્યા, અને તે બને જરાસંધ અને કેશવ અષ્ટાપદની જેમ ચીડાઈને યુદ્ધ કરવા લાગ્યા, તથા ધનુર્દકના શબ્દથી સર્વ દિશાઓને બજાવતા તે મને મહા સગ્રામ કરવા લાગ્યા. તેમના રણુના ધસારાથી સમૃદ્ધો ક્ષોભ પામ્યા પર્વતા કંપી ઉઠયા અને વિદ્યાધરે આકાશમાં ત્રાસ પામ્યા. પર્વત સમાન તેમના રથના ગમનાગમનને સહન ન કરતી વસુધાએ પણ ક્ષણવાર પિતાનુ સર્વ સહપરા છેડી દીધુ. ગોવિદે મગધેશ્વરના દિવ્ય અને દિવ્ય આવતી અને તેના લેખડના શસ્ત્રોને પોતાના લેખકના શસ્ત્રોવતી લીલામાત્રમા ભેદી નાખ્યા એટલે સર્વ અ વિફલ થતાં અમર્ષથી ભરેલ છતાં વિલક્ષ થયેલ જરાસંઘે અન્ય અસ્ત્રોથી દુખે વારી શકાય તથા અમેઘાઢ એવા પિતાના ચકરત્નને સભાથું તેજ વખતે ચક્રરતન આવ્યું. ત્યારે જયના અભિલાષી કપાય જરાસ પે ચકને હાથવતી ગગનમાં ભમાવીને કૃષ્ણ તરફ છોડયુ. ત્યા ચક ઉચ આવતા આકાશમાં વિદ્યાધરા પણ કંપી ઉઠ્યા, તથા દીનતાને પામેલ કૃણનાં સેન્ચ પણ તરફ ાભ પામ્યાં તેના ચક્રને અટકાવવાનું કહ્યું, રામ, પાચે પાંડ તથા બીજા દ્ધાઓએ પિતપતાના અસો છેડયા, પણ વૃક્ષાથી ઉચે