________________
પ્રતિવાસુદેવ જરાસંધને વધ
૧૬૩
પગે ત્યાં હાજર થયા. હવે અચલ અને તેના–મહેં, મલય, સણા, ગિરિ,શૈલ, નગ તથા બલ–એ મહાબલવંત સાત પુત્રો ત્યાં આવ્યા. ધરણુ અને તેનાકર્કોટક, ધનંજ્ય, વિશ્વરૂપ, વેતસુખ, અને વાસુકિ એ પાંચ પુત્રો આવ્યા. પૂરણ અને તેનાદપૂર, દુખ, દુર્દશ અને દુર્ધર, એ ચાર પુત્રે ત્યાં દાખલ થયા. અભિચદ્ર નવ દશાઈ અને તેના–ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સેમ અને અમૃતપ્રભએ છ પુત્રો ત્યાં હાજર થયા. હવે દેવેન્દ્ર સમાન બલવાનું એ દશમે દશાહે વસુદેવ ત્યાં આવ્યા. અને તેના બલવંત ઘણા પુરે ત્યા આવ્યા. તેમના નામ આ પ્રમાણે-વિજયસેનાના અકર અને કૂર-એ બે, શ્યામાના બે જવલન અને અશનિવેગ, ગંધર્વસેનાના ત્રણ-સાક્ષાત અગ્નિ સમાન વાયુવેગ, અમિતગતિ અને મહેકગતિ, મંત્રીસુતા પાવતીના-સિદ્ધાર્થ, દારૂક અને સુદારૂએ બલવંત ત્રણ પુત્ર, નીલથશાના સિંહ અને મતંગજ-એ બે પુત્ર સેમશ્રીના નારદ અને મરૂદેવ એ બે પુત્ર મિત્રશ્રીને સુમિત્ર, કપિલાનો કપિલ, પદ્માવતીના પદ્ધ અને કુમુદ-એ બે પુત્ર, અશ્વસેનાને અશ્વસેન, પુંડ્રા , ૨નાવતીના નગર્ભ અને વજીખાહુ-એ બે પુત્ર,સામરાજની પુત્રી સામગ્રીના બે ચંદ્રકાંત અને શશિપ્રભ, વેગવતીના બે-વેગમાનું અને વાયુવેગ, મદનગાના ત્રણે લેકમાં પ્રખ્યાત બલવંત-અનાવૃષ્ટિ, દહમૃષ્ટિ અને હિમણિએ ત્રણ પુત્ર, બંધુસતીના બંધુણ, અને સિંહસેન-એ બે પુત્ર, પિયંશુસુંદરીના સંગ્રામમાં શિરદાર શિલાયુધ, પ્રભાવતીના ગંધાર અને પિંગલ-એ બે પુત્ર, જરારાણીના જહુમાર અને વાહલીક-એ બે પુત્ર, અવંતિદેવીના સુમુખ અને દુર્મુખ-એ બે પુત્ર, રોહિ ણીના ત્રણ મહાબલવત રામ, સારણ અને વિદુરથ, બાલચ દ્વારા વજદંષ્ટ્ર અને અમિત પ્રભ એ બે પુત્ર-એ બધા રણાંગણમાં હાજર થયા. હવે રામના ઘણુ પુત્રો હતા, તેમાં મુખ્ય આ પ્રમાણે –ઉમૂક, નિષધ, પ્રકૃતિવ્રુતિ, ચારૂદત્ત,
વ, શત્રુદમન, પીઠ, શીધ્વજ, નંદન, શ્રીમાન, દશરથ, દેવાનંદ, આનંદ, વિપ્રથ, શાંતનું, પૃથુ, શતધનું, નરદેવ, મહાધતુ, દઢધન્વા --આ બધા યુદ્ધને ઇચ્છતા ત્યાં દાખલ થયા. તથા કેશવના પુત્રોનાં નામ આ પ્રમાણે ભાનુ, ભાભર, મહાભાનુ, અનુભાનુ, બૃહદુષ્યજ, અનિશિખ, વૃષ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય, ચંદ્રવમ, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદા, ભરત, શંખ, પ્રદ્યુમ્ન, અને શાંબ એવા બીજા પણ જયના અભિલાષી મહાબલવંત હજારો પુત્ર ત્યાં સ ગ્રામમા સજજ થઈ ગયા. હવે ઉગ્રસેન તથા તેના–ધર, ગુણધર, શક્તિક, દુર્ધર, ચંદ્ર અને સાગર–એ પુત્રો પણ ત્યાં આવ્યા. જે રાજાને કાકો શાંબન અને તેના મહાસેન, વિષમિત્ર, અજામિત્ર અને દાનમિત્ર–એ પુત્રો આવ્યા. મહાસેનને પુત્ર સુષેણ, વિષમિત્રના હદિક, સિનિ અને સત્યક, હદિકના કૃતવર્મા અને દઢવમાં સત્યકને યુયુધાન અને યુયુધાનને ગંધ