________________
, the
શ્રી નેમિનાથ ચરિ– બીજાઓને પચે નહિ માટે છે મુને આ માદક આપીને હું શષિહત્યા કરવાની નથી, તે બોલ્ય–તપના પ્રભાવથી મને અજીર્ણ કઈ થતુ જ નથી, ત્યારે શકા સહિત મિણી તેને એક એક મોદક આપવા લાગી, અને આપેલા બધા માદકેને તરત ખાઈ જતા તેને જોઈ વિસ્મય પામતા તે હસીને બોલી કહે મહ ' તુ તો મહાબલવાન લાગે છે.”
હવે અહીં પૂર્વે કદા પ્રમાણે મંત્રજાપ કરતી સત્યભામાને માણએ આવીને કહ્યું કે –“હે સ્વામિની' કેઈક પરૂપે બગીચાને ફલરહિત, ઘાસની દુકાનોને ઘાસરહિત, અને જળાશને જળ વિનાના કરી દીધા. વળી તમારા ભાનુ પુત્રને કેઈએ અશ્વ આપીને પરાભવ કર્યો, એમ સાંભળીને સત્યભામાએ દાસીઓને પૂછયું-“તે બ્રાહ્યાણ કયા ગયેલ, ત્યારે દાસીઓએ તેની જેલ ચેષ્ટા બધી તૈને કહી સંભળાવી. એટલે મેદાતુર થઈને ઈર્ષ્યાથી તેણી એ કિમના કેશ લાવવાને હાથમાં ટપલી આપીને દાસીઓને મોકલી તે જઈને રૂમિણીને કહેવા લાગી–માનિની ! સ્વામિની સત્યભામાએ ફરમાવ્યું છે કે તારા કેશ અમને તરત આપીદે.” ત્યારે તે માયામુનિએ તે સાભળતા તેમનાજ કેશોથી ટપલી ભરીને તેમને સત્યભામા પાસે પાછી મોકલી. “આ શુ? એમ સત્યભામાએ પૂછતાં તે દાસીએ બોલ–હે સ્વામીની! તને શુ ખબર નથી? જે સ્વામી તે પરિવાર તેમા આશ્ચર્ય શું ! આથી તે ભ્રમિત અને કોપાયમાન થે ઈને સત્યભામાએ રૂકમણીના ભવનપર હજામ મેકલ્યા એટલે તે માયા મુનિએ શિર અને ચામડીના છેદનપૂર્વક તેમનેજ મુંડી નાખ્યા સુંડાઈને આવેલ તે હજામને જોતાં વધારે ક્રોધાયમાન થતી સત્યભામાએ જઈને કૃણને કહ્યું- હે નાથ! તમે પોતે રૂકિમણીના કેશ મુડાવવાના જામીન થયા છે. હે કેશવ! તે કેશ આપવાનું પણ આજે મને અપાવે તમે પોતે ઉડી રૂમિ
ને તરત લાવીને મુંડી કરાવે.” ત્યારે વિદ હસીને બે- અત્યારે તે તું પોતેજ મુંડી થઈ છે. તે બલી- આજે મશ્કરીને આડી વાળે, પણ તેના કેશ એકદમ મને અપા.” પછી કૃણે મોકલેલ રામ સત્યભામાની સાથે રુકિમણુના ભવને ગમે ત્યા પ્રદ્યુમ્ન વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકૃધ્યું. ત્યારે રામ લાથી પાછા ફરીને પૂર્વના સ્થાને આવ્યો ત્યાં પણ કૃષ્ણને જોઈને તે બોલ્યા
–આ તે મશ્કરી માંડી છે શુ? ત્યા કેશને માટે મને એકલી અને તે જઈને પાછા અહીં આવ્યે. વધુ અને અમને સમકાલે તે લજવ્યા. ' એટલે— ત્યા હ ગ નથી એમ સેગ દ પૂર્વક કૃણે કહ્યું. ત્યારે આ તારીજ માયા છે એમ બોલતી સત્યભામા પિતાના ઘરે ગઈ, અને વિષ્ણુ તેને ઘેર જઈને વિશ્વાસ પમાડવા લાગ્યા. એવામાં નારદે આવીને રુકિમણને કહ્યું – આ તારે પુત્ર પ્રદ્યુ. ત્યારે પ્રધુમ્ર પણ દેવ સમાન પિતાનું રૂપ