________________
કૃષ્ણે કરેલી દ્વારકા નગરીની સ્થાપના
138
.
"
9
સમુદ્રવિજય રાજાએ તે મુનિને પૂછને વિસર્જન કર્યો. પછી સુખે પ્રયાણ કરતા યાદવા સાાષ્ટ્રદેશમાં ગયા, અને ત્યાં ગિરનારની ઉત્તરને પશ્ચિમે અઢાર કુલકેાટિ સહિત તેમણે પડાવ નાખ્યા ત્યા કૃષ્ણની પત્ની સત્યભામાએ જાત્ય સુવર્ણ સમાન કાંતિવાળા ભાનુ અને ભ્રામર નામના બે પુત્રાને જન્મ આપ્યું. પછી ક્રાણુ કીએ ખતાવેલ દિવસે સ્નાન અને અલિક કરી એિ અષ્ટમ તપ’કરીને સમુદ્ધની પૂજા કરી એટલે ત્રીજી રાત્રે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામે દેવ આકાશમાં રહી અ ંજલિ જોડીને આવ્યા. તેણે કૃષ્ણને પાંચજન્ય શ ંખ તથા રામને સુધાષ શ ખ તેમજ દિવ્ય રત્ન, માળા અને વસ્ત્રો માખ્યાં અને કહ્યું કે- હે કેશવ ! હું સુસ્થિત નામે દેવ છું. તે મને શા માટે યાદ કર્યાં છે ? એટલ, તારૂં શું કામ કરૂં ? ? ત્યારે કૃષ્ણે તે દેવને કહ્યું— પૂર્વે વાસુદેવાની જે અહીં દ્વારકા નગરી હતી, તેને જળથી ઢાંકી સીધી છે, મારે વસવાને માટે તેનું સ્થાન પ્રગટ કર. એટલે તે દેવતાએ મુલ શખી તે પ્રમાણે કરીને ઈંદ્રને વિનંતિ કરી, ત્યારે સાધકેંદ્રની માત્તાથી ધનદે ભાર ચેાજન લાખી અને નવ ચેાજન વિસ્તૃત એવી રત્નમય દ્વારકા નગરી અનાવી તેની ચારે બાજુ મઢાર હાથ ઉંચા, નવ હાથ પૃથ્વીમાં ગયેલ, ખાર હાથ પહેાળા તથા ખાઇ સહિત કિલ્લો બનાવ્યા. વળી ત્યાં વૃત્ત, ચતુરસ, વ્યાયત, ગિકૂિટ, સ્વસ્તિક, સ તાભદ્ર, મંદર, અવતસ, અને વમાન એવા નામે લાખો ગમે એક લાંયના, એ ભેાથના, ત્રણ ભયના, એમ સાત ભાંય સુધીના મ્હેલા અનાવ્યા, વળી વિચિત્ર રત્ન, માણિકય, સુવર્ણ અને રૂપાના ચત્વરા ( જ્યાં ચાર રસ્તા સાથે મળે તેવા સ્થાના )માં, ત્રિકા ( ત્રણ રસ્તા ભેગા થાય તેવા સ્થાનેા ) મા હજારા દિવ્ય જિનચૈત્ય કરાવ્યાં. તેમાં પ્રથમ અગ્નિ ખુણે કિલ્લા સહિત સુવર્ણ ના સ્વસ્તિક નામે સ્કેલ - સમુદ્રવિજય રાજાને માટે તૈયાર થયા. તેના સમીપે અક્ષેશભ્ય અને તિમિતના અનુક્રમે દ્રુ ( કાટ ) સહિત નઢાવર્ત્ત તથા ગિરિષ્કૃટ નામે પ્રાસાદ થયા, નૈઋત ખુણે સાગરને માટે ઉંચા અષ્ટાંશ નામે પ્રાસાદ થયે પછી હિમવાન્ અને અચલને માટે વમાન નામના એ પ્રાસાદ થયા, વાયવ્ય ખુણામાં ધરણને માટે પુષ્પપત્ર નામે પ્રાસાદ, પૂરણને માટે આાકદન નામે પ્રાસાદ, અને તેની પાસે અભિચંદ્રને માટે વિમુક્ત નામે પ્રાસાદ થયા. પછી ઇશાન ખુણે વસુદેવને માટે કુબેરછ' નામે પ્રાસાદ થા, ઉગ્રસેનના રાજમાર્ગની પાસે શ્રીવિહારક્ષમ નામે ઐાઢ પ્રાસાદ થયા, બધા પ્રાસાદો કલ્પવૃક્ષો સહિત, ગજશાળા અને અશ્વશાળાથી મર્હિત, ગઢચુસ્ત મોટાઢાર અને ધ્વજ સમૂહને ધારણ કરનારા હતા તે બધાની મધ્યભાગમાં વસુ. ધ્રુવના ચારસ અને મોટા દ્વારવાળા પૃથ્વીજય નામે મહાન પ્રાસાદ કરવામાં આન્યા. તે પછી અઢાર ભૂમિ ( ભેાય ) વાળા, નાના પ્રકારના અનેક ઘરો યુક્ત એવા સ તાલ નામે પ્રાસાદ વાસુદેવના થયા રામ કૃષ્ણના પ્રાસાદની સમક્ષ