________________
૧૨
શ્રી નેમિનાથ ચરિત્રપણ માટી ટિ આપી. તે વખતે રાષ્ટ્રવર્ધન રાજાએ પણ અસીમાને પરિવાર તથા હરિના વિવાહને ચગ્ય હાથી, ઘોડા વિગેરે મકલ્યા. પછી મરૂદેશમા વીતભયનગરમા એવુ નામે રાજાની ગાદી નામે કન્યાને કગણ પર અને તેને સુસીમાના ઘર પાસેના મકાનમાં રાખી. હવે અમ્રિપુર નગરમાં રામ સહિત હરિ, હિરણ્યનાભ રાજાની પદ્માવતી પુત્રીના સ્વયંવરમંડ૫મા ગયા. ત્યાં રોહિણના ભાઈ હિરણયનાભ રાજાએ તે બંને વીરને પોતાના ભાણેજ સમજીને હર્ષપૂર્વક વિધિથી તેમને સત્કાર કર્યો. હિરણ્યનાભ રાજાના સૈવત નામે ચેષ્ઠ ભ્રાતાએ પિતાની સાથે નમિનાથના તીર્થમાં દીક્ષા લીધી, તેની રૈવતી, રામા, સીતા અને બહુમતી એવા નામની ચારે પુત્રીઓ પૂર્વે હિeણ પુત્ર રામને આપેલ હતી, તેથી બધા રાજાઓના દેખતાં હરિએ પદ્માવતીનું હરણ કર્યું, અને સ્વયંવરમાં આવેલ તથા યુદ્ધ કરતા બધા રાજાઓને તે જીતી ગયે, પછી પોત પોતાની પત્ની સહિત રામ-કૃષ્ણ દ્વારકામાં આવ્યા. વિદે ગારીના ઘરની પાસેના મહેલમા પદ્માવતીને રાખી
હવે ગાંધાર નામના દેશમાં આવેલી પુષ્કલાવતી નગરીમા નગ્નજીને રાજાને પુત્ર ચારૂદત્ત નામે રાજા હતા. તેની મનને મોહ પમાડે તેવા રૂપને ધરનારી ગાંધારી નામે બહેન હતી. પિતા મરણ પામતાં ચારૂદત્તને તેના ભાયાતેએ જીતી લીધું. ત્યારે દૂત મારફતે તેણે કૃષ્ણ પાસે શરણું માગ્યું. એટલે હરિએ તરતજ ગાંધારમાં જઈને તેના ભાયાતને સંગ્રામમા મારી નાખ્યા, અને ચારૂદત્ત આપેલ ગાધારીને તે પર. તેને પદ્માવતીના ઘરની પાસેના મકાનમાં રાખી, એ પ્રમાણે ક્રમે કરીને ઘરે આવેલી કૃષ્ણની આઠ પટરાણીઓ થઈ
એકદિવસે રુકિમણીના ઘરે અતિમુકત કષિ આવ્યા. તેને જોઈને સત્યભામા પણ તરત ત્યા આવી, રુકિમણુએ નમન કરીને તે મુનિને પૂછયું કે- હે ભગવાન! મને પુત્ર થશે કે નહિ ? ત્યારે તને કુણુ સમાન પુત્ર થશે” એમ કહીને સુનિ ચાલ્યા ગયા. હવે સત્યભામા તે મુનિ વચનને પોતાને લાગુ પડેલ માનતી, રૂકિમ
ને કહેવા લાગી–મને કુણુ સમાન પુત્ર થશે રૂકિમણું બલી-છલ કરવાથી ત્રાષિનું વચન ફલતું નથી. એ પ્રમાણે વાદ કરતી તે સત્યભામા અને રુકિમણું અને કૃષ્ણ પાસે ગઈ, ને વખતે ત્યાં આવેલ પોતાના ભાઈ દુર્યોધનને સત્યભામા એ કહ્યું-મારો પુત્ર તારે જમાઈ થશે.” વળી રુકિમણુએ પણ તેને તેજ રીતે કહ્યું ત્યારે દુર્યોધન બોલ્ય–તમારા બનેમા એકજે પુત્રને જન્મ આપશે, તેને હું મારી પુત્રી આપીશ. એટલે સત્યભામા બોલી કે જેણીનો પુત્ર પ્રથમ પરણશે, તેને વિવાહમાં બીજીએ પોતાના કેશ આપવા આ બાબતમાં સાક્ષી અને જામીન બલદેવ, વિષ્ણુ અને દુર્યોધન એમ કહીને તે બંને પિત પિતાના ઘરે ગઈ,