________________
શ્રી પ્રદ્યુમ્નકુમારની જન્મ અને પૂર્વ ભવ.
---- .
કનકપ્રભ રાજાની ચંદ્રાણા નામની પટરાણી થઈ. હવે વિષ્ણુસેન રાજા મધુને રાજ્યપર અને કેટલને ચાવરાજ્યપર બેસારી, પાતે દીક્ષા લઈને બ્રહ્મદેવલે કે ગયા. એવામાં જેમણે સર્વ વસુધાને વશ કરેલ છે એવા મધુ અને કૈટભના દેશને છળ કરનાર ભીમ નામે પટ્ટીપતિ પરાભવ પમાડતા હતા. મધુ તેને હણુવાને ચાલ્યા. એવામા રસ્તે વટપુરમા કનપ્રભ રાજાએ ભેજનાદિથી તેને સત્કાર કર્યો, અને ભાજનના અંતે તે સેવક કનકપ્રલ રાજા સ્વામિભક્તિથી ચંદ્રાભા પાતાની રાણી સાથે ભેટણા લાવીને મધુ રાજાની આગળ ખેડા. મધુને પ્રણામ કરીને તે ચદ્રાભા પાછી અંતઃપુરમા ચાલી ગઈ. તેજ વખતે મધુ કામાત્ત થઈને અલાત્કાર કરીને પણ તેને લેવાને ઈચ્છતા હતા, પણ પ્રધાને વાર્ધા, તેથી આગળ ચાલ્યેા. પછી ભીમ પદ્ધિપતિને જીતીને પાછ ફ્રીને તે ત્યાં આવ્યા. એટલે ફનપ્રભ રાજાએ ફરી તેના સત્કાર કર્યાં, ત્યારે આલ્બે!— અમારે તારા ભેટણાં જોતા નથી, મને આ ચઢાણાજ સાપી દે, ’ એસ માગણી કરતા પણુ કનકપ્રલે જ્યારે તે ન આપી, ત્યારે મધુ તે ચંદ્રાબાને જબરજસ્તીથી છીનવીને પેાતાના નગરમા લઇ ગયા. તે વખતે દુઃખિત ચઇ મૂર્છા ખાઈને કનકપ્રલ પૃથ્વીપર પડી ગયેા, ઉઠીને ઉંચેથી તે વિલાપ કરવા લાગ્યા અને ગાંડાની જેમ ભમવા લાગ્યા. એક વખતે મધુરાજા પ્રથાના સાથે કાઈક ન્યાય કરવા બેઠા, પણ તેના નિર્ણય કર્યા વિના તે ચદ્રાણાના ઘરે ચાલ્યા ગયે. ત્યારે તેણીએ તેને પૂછ્યુ` કે મા૨ે ફ્રેમ વિલખ થયા ? ' તે મલ્યેા હું આજે પારદ્વારિક વાદમા હતા. ” ત્યારે તે હસીને આલી કે— તે પારદ્વારિકા તને પૂજ્ય છે મધુ ખાલ્યે. તે પૂજ્ય શી રીતે ? મધાએ પારદારિકને સજા કરવી જોઈએ, ’ ચંદ્રાણા ફરીને ખેલી— જો એવા ન્યાય કરનાર તું છે, તા પ્રથમ પેાતાને પારદારિક ક્રમ જાણતા નથી ? ' તે સાભળતાં મધુ પ્રતિબંધ પામીને લજિત થઇ ગયા. એવામાં ગાતા, નાચતા અને ગાંડાની ચેષ્ટા કરતા તથા ખાળકીએ જેને ચેાતરફ ઘેરી લીધા છે એવા તે કનકપ્રભુ ત્યાં આન્યા. તેને જોઈને ચદ્રાણાને વિચાર થયો કે— મારા વિચેાગને લીધે આ મારા પતિ માવી દુર્દશાને પામેલ છે, તેથી પરવશ એવી મને ધિક્કાર છે ! ' એમ વિચારીને તે આવતા કનકપ્રભ મધુને દેખાડ્યો, એટલે મધુ પણ તે પેાતાના, દુષ્કર્મથી પશ્ચાત્તાપ પામ્યા અને વારવાર પેાતાના આત્માને નિદ્મવા લાગ્યા. પછી ધુ નામના પોતાના પુત્રને શજ્યપર બેસારીને કેટલ સહિત મધુ રાજાએ વિમલવાહન ગુરૂ પાસે દીક્ષા લીધી. હારા વરસા ઉગ્ર તપ તપતા દ્વાદશાંગીને ધારણ કરતા તથા સદા સાધુઆની વૈયાવચ્ચને સાધતા તે બંને પ્રાંતે અનશન લઈ, આલેચનાપૂર્વક મરણુ પામીને મહાચ્છુક દેવલાકમાં સામાનિક દેવતા થયા. તે કનકપ્રભ રાજા પણ સુધા,
>
·
2
૧૮
-
૧૩૭
A