________________
શ્રી નેમિનાથ 2િ– કહી સંભળાવ્યા, તથા રૂક્મિણીને પણ લક્ષમીવતીના ભવથી માંડીને બધા ભવ કહી બતાવ્યા. એટલે તે રૂકમણું રાણીએ ભક્તિ થકી અંજલિ જોડી ત્યાં રહ્યાા છતાં સીમંધર સ્વામીને પ્રણામ કર્યા. સોળ વરસના અ તે ચુતની સાથે સમાગમ થશે એમ આહંત વચનથી તે સ્વસ્થ થઈને રહી
પ્રકરણ ૧૩ મું.
પાંચ પાંડેની ઉત્પત્તિ અને દ્વિપદીને સ્વયંવર.
Iણ હ વે પૂર્વે શ્રી ઋષભસ્વામીને ગુરૂ નામે પુત્ર હતું. જેના નામથી
અહીં કરુક્ષેત્ર કહેવાય છે. તે કરરાજને હસ્તી નામે પુત્ર હતે.
| જેના નામથી હસ્તિનાપુર થયુ. તેના સંતાનમાં અનંતવીય જિજર રાજા થયે, તેનાથી કૃતવીર્ય અને અને કૃતવીર્યથી સુભૂમ
--> ચક્રવતી’ થયા. ત્યારબાદ અસ ખ્ય રાજાઓ થયા પછી શાંતનુ રાજા થયે. તેની ગંગા અને સત્યવતી બે રાણીઓ હતી. ગંગાને ગાય નામે પુત્ર થયે, અને સત્યવતીને ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામે બે પુત્રો થયાં. ચિત્રવીર્યની અંબિકા, અંબાલિકા અને અંબા નામે સ્ત્રીઓ હતી. તે ત્રણેને ત્રણ પુત્રો થયા, કે જે ધૃતરાષ્ટ્ર, પાંડુ, અને વિદુર એવા નામથી ખ્યાત થયા. ધૃતરાષ્ટ્ર રાજ્યપર બેઠા, અને પાને શિકારને શોખ લાગ્યા વૃતરાષ્ટ્ર સબલ રાજાના પુત્ર, ગધારદેશના સ્વામી એવા શકની રાજાની ગાંધારી પ્રમુખ આઠ હેનને પરહયે. તેમને દુધનાદિક પુરો થયા અને પાની કુતીને યુધિષ્ઠિર, ભીમ અને અને એ ત્રણ પુત્રો થયા, તથા બીજી શલ્ય રાજાની બહેન મઢી નામની સ્ત્રીને નલ તથા સહદેવ-એ બે પુત્રો થયા. એ રીતે આ પાચે સિંહ જેવા શૂરવીર વિદ્યારે પણ જેમને જીતી ન શકે એવા તથા વિદ્યા અને પિતાના બાહુબલથી જબરજસ્ત થયા. તેઓ પોતાના વડીલ બધુ તરફ વિનીત, અન્યાયને દૂર કરવામાં તત્પર થઈ પિતાના લેાકોત્તર ગુણેથી પ્રજાજનેને પ્રમોદ પમાડતા હતા.
એક દિવસે કાંપિલ્ય નગરથી પદ રાજાના દૂતે આવી, નમન કરીને પાંડુ રાજાને કહ્યું કે–“હુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્રની બહેન અને ચુલની રાણીથી ઉત્પન્ન થયેલ દ્રોપદી નામે કન્યા છે, તેના સ્વયંવરમાં દશ દશાહ, રામ-કેશવ દમદત, શિશુપાલ. રૂકિમ, કર્ણ, દુર્યોધન તથા બીજા પણ મહાબલવંત ઘણા