________________
શ્રી તેમનાથ ચરિત્રે
સુરપ્રમાણથી માથાના વાળ સુંડીને હસતા હસતા રામ તેને કહેવા લાગ્યા તું મારા ભ્રાતાની વધૂનો ભાઈ છે, માટે મારવા લાયક નથી. અરે ! હવે ચાલ્યા જા, તુ ભલે મુડ સુંઢાવેલ છતાં અમારા પ્રસાદથી તારી સ્ત્રીઓ સાથે ભાગ વિલાસ કર ’ એમ કહીને ખલદેવે તેને છોડી મૂકયેા. તે શરમના માર્ચ ડિનપુરમા ન ગયા, પરંતુ ત્યાજ ભાજકઢ નામે નગર વસાવીને રહ્યો.
૩૦
હવે કૃષ્ણે દ્વારકામાં પ્રવેશ કરતાં રૂક્મિણીને કહ્યું કે હે દેવી ! દેવતાએ રચેલી આ મારી રત્નમય નગરી નિહાલ કે સુભ્ર ! અહીં કલ્પવૃક્ષેાથી વિરાજીત બગીચામા મારી સાથે તુ સુર સુદરીની જેમ નિર તર ઇચ્છા મુજબ સુખે ક્રીડા કરજે. ' ત્યારે રૂક્મિણીએ કેશવને કહ્યુ` કે— હે પ્રિયતમ ! તમારી સીએ માટી ઋદ્ધિ સહિત અને મોટા પરિવાર યુક્ત તેમના પિતા વિગેરે વડીલે એ તમેને આપી છે, અને મને તેા એક કેદીની જેમ તમે એકલા લઈ આવ્યા છે, માટે તે મારી મશ્કરી ન કરે, તેમ કરો, ’ તે સાભળીને કૃષ્ણે કહ્યુ કે— તને તેમના કરતા અધિક કરીશ ' એમ રૂક્મિણીને કહીને તેને સત્યભામાના ઘર પાસે પ્રાસાદમાં રાખી, અને ગ ધવ વિવાહથી તેને પરણીને વિષ્ણુએ પેાતાની ઈચ્છા મુજખ રાત ભર તેની સાથે ક્રીડા કરી. તે વખતે કૃષ્ણે રૂક્મિણીના ઘરમા અન્ય જનને આવવાના પ્રતિબ ધ કર્યાં. એવામા સત્યભામાએ મહેજ આગ્રહથી કૃષ્ણને કહ્યું કે- હું પ્રિય ! નવી પરણી લાવેલ પત્ની મને દેખાડા.' ત્યારે ગાવિંદ લીલા-ઉધાનમા લક્ષ્મી પ્રાસાદમા લક્ષ્મીની પ્રતિમાને સજ્જ કરવાના છઠ્ઠાને મહાનિપુણ ચિત્રકારાના હાથે દૂર કરાવી, અને તેને ઠેકાણે રૂક્મિણીને સ્થાપન કરી. વળી તેને ભલામણ કરી કે— ાણીઓ આવે, ત્યારે તુ દેવીની જેમ નિશ્ર્ચલ એસજે, ” એમ કહીને કૃષ્ણ પોતાના સ્થાને ગયા. એટલે સત્યભામાએ તેને ફરીને પૂછ્યુ કે નવીન પ્રિયતમાને તમે કર્યો ઠેકાણે રાખી છે ? ત્યારે કૃષ્ણે કહ્યું કે— તેને શ્રી ( લક્ષ્મી ) પ્રાસાદમાં રાખી છે. ’ તે સાંભળીને સપત્ની સહિત સત્યભામા શ્રી પ્રાસાદમા ગઇ. ત્યાં શ્રીના સ્થાને એઠેલી અને નિશ્ર્ચલ એવી રૂકિમણીને તેણે કહ્યુ કે— અહેા ! લક્ષ્મીદેવીનું રૂપ ! અહા ! કારીગરીની કુશળતા ! ? એમ કહી પ્રણામ કરીને સત્યભામાએ વિનતિ કરી કે હે દેવી ! હુ હની નવીન પત્નીને રૂપમા જીતી જાઉં, તેમ કર. આ મારો મનેરથ જો સફળ થશે, તેા તારી પૂજા કરીશ. ' એમ કહીને તે કૃષ્ણ પાસે ગઈ, અને આલી કે તમારી પ્રિયતમા ક્યાં છે ?’ એટલે હિર સત્યભામા તથા ખીજી
>
C
સ્ત્રી સાથે શ્રી પ્રાસાદમાં આવ્યા ત્યારે ત્યાં રૂક્મિણીએ ઉકીને કહ્યુ કે~ હું કાને નમું ? ત્યારે કૃષ્ણે તેને સત્યભામા દેખાડી. એટલે સત્યભામા માલી કે—— એ મને શી રીતે નમશે ? ’ કારણ કે અજ્ઞાનથી હુંજ તેને નમી પડી. ? ત્યારે હરિએ હસીને કહ્યુ કે— ભગિનીને નમતા શા દોષ ? ' એટલે સત્યભામા વલખી