________________
Re
શ્રી તેમનાથ ચરિત્ર
INTERESTING THE
---
----
એવા શાદિક ગુણા કહી બતાવ્યા. તે સાભળીને રૂકિમણી તત્કાલ કેશવ ઉપર અનુરક્ત થઈ, અને કૃષ્ણુનેજ મ્હાતી તે મદનાતુર બની ગઈ. પછી નારદે તેનુ રૂપ પટપર આલેખી, દ્વારકામા આવીને કુષ્ણને ખતાન્યુ. લેાચનને અમૃત સમાન તે રૂપ જોઈને કૃષ્ણે નારદને પૂછ્યું કે— હું ભગવન્! આ કઈ દેવીને તમે પટપર આલેખી છે? તે કહા.’ ત્યારે નારદ હસીને એલ્યે કે હે કેશવ! આ દેવી નથી, પશુ કુઢિનપુરના સ્વામી રૂક્મિ રાજાની એન એ કુમારી છે” તે સાભળીને તેના રૂપથી વિસ્મય પામેલ અને માહિત થયેલ ગાવિદે તરત રૂક્મિરાજા પાસે માજીસ મોકલીને મીઠી વાણીથી રૂક્મિણીની માગણી કરી. ત્યારે રૂક્મિરાજા હસીને આત્યા
— મહા ! આ ગેટવાળ હીન કુળવાળા છતા મૂઢ મારી બેનની માગણી કરે છે. આ તેના મનોરથ કેવા છે ? એના રૂપને લાયક શિશુપાલ રાજાને હું મારી એન આપીશ, એમના ચેાગ શહિણી અને ચંદ્રમા જેવા ઉચિત થશે. ’ એમ તેના કઢાર એલ સાભળી તે આવીને કૃષ્ણને કહી સંભળાવ્યા, હવે તે વૃત્તાત જાણી પિતાની એન એવી ધાત્રીએ રૂક્મિણીને સ્નેહથી એકાનમા ખેલાવીને કહ્યુ કે— “હે પુત્રી! માલ્યાવસ્થામાં તને મારા ખેાળામા બેઠેલી જોઇને અતિમુક્તક મુનિએ કર્યુ હતુ કે આ કૃષ્ણુની પટરાણી થશે ' ત્યારે મે પૂછ્યુ કે કુખ્શ શી રીતે આળખાશે ?' તે મેલ્યા કે પશ્ચિમ સમુદ્ધપર દ્વારકા નગરીને સ્થાપવાથી કૃષ્ણ જણાશે.’ તેણે માગ્યા છતા રૂક્મિએ તને ક્રૃષ્ણ સાથે ન વરાવી, પર ંતુ દમઘાષના પુત્રં શિશુપાલને તે આપવા ઇચ્છે છે.” તે સાભળીને રૂક્મિણી મેલી કૈં—માત! ઋષિઓનુ વચન શું અન્યથા થાય ? પ્રાતઃકાલના ગરવ શુ નિષ્કુલ જાય ? ’ એ રીતે કુછ્યુ ઉપર રૂક્મિણીના ભાવ જાણીને તે ધાત્રીએ ગુપ્ત દૂતથી કૃષ્ણને જણાવ્યુ કે માઘ માસની અજવાળી અષ્ટમીએ નાગપૂજાના માને રૂક્મિણીની સાથે બ્હાર નીકળીને હું ઉદ્યાનના માર્ગે જઇશ. જો તમારે રૂક્મિણીને પરજીવી, હાય, તો ત્યાં તમે આવજો, નહિ તે તેને શિશુપાલ પરણી જશે. ’
હવે અહીં કૃમિ રાજાએ ખેલાવેલ શિશુપાલ રૂકિમણીને પરણવાને સૈન્ય સહિત કુઢિનપુરમા આવ્યા. ત્યા રૂક્મિણીના પાણિગ્રહણને માટે તૈયાર થઈ આવેલ શિશુપાલના સમાચાર `કલિકુતૂહલી નારદે કૃષ્ણને જણાવ્યા ત્યારે કૃષ્ણે પશુ પોતાના સ મ ધી જના ન જાણી શકે તેમ રામની સાથે વિભિન્ન રથમાં બેસીને કુંઠિનપુરમા ગધે, એટલે તે ધાત્રી તથા અન્ય સખીએ સહિત રૂકિમણી નાગપૂજાના આને ઉદ્યાનમા આવી, ત્યારે કૃષ્ણે પણ રથથી ઉતરી, પેાતાનુ મૂલથી સ્વરૂપ જણાવી, તે યાત્રીને નમીને રૂક્મિણીને કહ્યુ કે— હૈ સુંદરી 1 માલતી તરફ મધુકર–ભ્રમરની જેમ તારા ગુણાથી ખેંચાયેલા હું કેશવ બહુ ક્રથી તારી પાસે આબ્યો છું. માટે મારા રથમા બેસી જા. ' એટલે તેના ભાવને જાણનારી ધાત્રીની
9
૧. ફ્ળ કરાવીને દહેલ આશ્ચય પામનાર ૨ અલગ નહિ તે