________________
શ્રી કૃષ્ણુ તથા રામનુ પરાક્રમ અને કસના વધ
૧૧૩
ન કહેવાય. હે રાજન ! જ્યાં તારા છ પુત્રા ગયા, ત્યાં આ એ દુતિ પણ ભી જાય. હું નૃપ ! તક્ષક સર્પના મુખને ખજવાળ નહિ. કારણ કે ખલવાની સાથે કરેલ વિરાધ તે નાશ કરનાર નીવડે છે, તું એક ઘેટા સમાન, મગધેશ્વર રૂપ મહા મદોન્મત્ત હાથીની આગળ શું માત્ર છે ? ' એટલે કેશવ ક્રોધથી એલ્યા અને સામ ! માશ પિતાએ સરલતાથી સ્નેહ સંબંધ પાળ્યો, તેથી શું તારા સ્વામી અમારા ધણી થઈ પડ્યો ? જરાસધ અસારા કોઈ રીતે સ્વામી નથી, પરંતુ આવી રીતે ખેલતાં તારા સ્વામી ખીજે કંસ થવાને ઈચ્છે છે. માટે ત્યાં તરત જા અને ઈચ્છા મુજબ તારા ધણીને કહી સંભળાવ' એ રીતે સભળતાં ક્રોધથી ધમધમીને સામ, સમુદ્રવિજય રાજાને કહેવા લાગ્યા હું દશાર્હ ! તાશ આ પુત્ર કુલાગાર સમાન છે, એની શામાટે ઉપેક્ષા કરે છે? આ તેના વચનથી ક્રોધે ધગધગત અનાવૃષ્ટિ કુમાર આલ્યા— અરે સામ ! પિતા પાસેથી વારંવાર અને પુત્રાની માગણી કરતાં તું શરમાતા નથી ? તે જશસધ જમાઈના વધથો ભાચા છે, તા અમે છ ભાઈઓના વધથી શું નથી ભાચા ? મહાભુજ રામ, કૃષ્ણ અને બીજા અકરાદિક અમે આવુ ખેલનાર તને કર્દિ સહન કરનાર નથી. ’એ રીતે અનાવૃષ્ટિએ ક્રોધથી તેને નિમ્ર છછ્યા, એટલે સમુદ્રવિજય રાજાથી ઉપેક્ષા કરાયેલ સામરાજા ક્રોધથી ધમધમતા શગૃહમાં ગયા. પછી બીજે દિવસે સમુદ્રવિજય શજાએ પાતાના ખાંધવાને ભેગા કરીને નૈમિત્તિકામાં ઉત્તમ અને હિતકારી
એવા ફોષ્ટિક નામના નિમિત્તિયાને પૂછ્યું કે ભદ્ર ત્રણ ખંડના સ્વામી એવા જરાસ ધરાજાની સાથે અમારા વિગ્રહ ઉપસ્થિત થયા છે. તે હવે શું થશે, તે કહે. ” તે આત્ચા કે - અલ્પ સમયમાંજ આ મહાબલવંત શમ—કેશવ, તે જરાસ ધને મારીને ત્રણ ખંડના સ્વામી થશે, પરંતુ તમે અત્યારે સમુદ્ર કિનાર થઈ પશ્ચિમ દિશાતરફ જાઓ. તમારે ત્યાં જતાંજ શત્રુના ક્ષયની શરૂઆત થશે. વળી આ સત્યભામા જ્યાં બે પુત્રને જન્મ આપૈ, ત્યાંજ નગરીની સ્થાપના કરીને તમારે નિશંક થઈને રહેવું. • એમ સાંભળીને રાજા હુ પામ્યા. પછી પટહુની ઉદ્ઘાષણાથી પોતાનું પ્રયાણ તેણે પાતાના સંબધીઓને જણાવ્યુ. અભ્યાર ફુલકાટિસહિત સમુદ્રવિજય રાજાએ મથુરાનગરીના ત્યાગ કર્યો. ત્યાંથી થાય પુરમાં જઇ સાત કુલકાટિલઈને પોતાની જ્ઞાતિસહિત ચાલ્યા, ઉગ્રસેન રાજા પણ તેની પાછળ ગા, અને બધા વિધ્યાચલના મધ્ય રસ્તામાં સુગે જવા લાગ્યા.
હવે સામાજાએ આવીને તે બધું જશસંધને કહી સંભળાવ્યું એટલે તે કોધાયમાન થઇ ગયેા. તેને ક્રોધીય જોઈને તેના પુત્ર કાલકુમારે કહ્યું કે—s તાત ! તમારી આગળ એ ખીણુ યાદવેા શું માત્ર છે ? માટે મને હુકમ કરી કે તેમને સમુદ્ર કે અગ્નિના મધ્યમાંથી અને દિશાઓના અ`તથી ખેંચીને મારીશ, નહિ ત હું અગ્નિમાં પ્રવેશ કરીશ, પણ કાઇરીતે પાછા હઠીશ નહિ. ’ ત્યાર પછી પાંચંસે’
.