________________
શ્રીકૃષ્ણ તથા રામનું પરાકમ-કસને વધ
કરશે જેના લેચન ચપલ થઈ ગયા છે એવા વસ્થાને બાધેલા પશુ સમાન તે કંસને ગોવિંદે કહ્યું – અરે ! દુષ્ટ !તે પિતાના રક્ષણની ખાતર બાલહત્યા ફેગટ કરી, અત્યારે હવે તુજ નથી, અરે ! દુઇ Tણ! કૃપાપમ' હવે તું તારા કર્મનું ફળ ભગવ!” ત્યારે કસને જેણે પકડેલ છે, તથા જેણે ખ્યાલ (વિકરાલ)નું રૂપ ધારણ કરેલ છે એવા કેશવને જતાં બધા લેકે આશ્ચર્ય પામ્યા. પછી જેતરના જેવા બધથી મુહિકમલુને શ્વાસ રહિત કરીને યજ્ઞમાં “ વાવેલ બકરાની જેમ મહાવીર રામે તેને મારી નાખે. એવામાં કંસની રક્ષા કરનારા સુભટે હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને કૃષ્ણને મારવાને દયા, ત્યારે માડાના સ્તભ ઉપાડીને બલભદ્રે તેમને સખત માર્યા એટલે મધપર રહેલ મક્ષિકાઓની જેમ તેઓ તરત વિખરાઇ ગયા. તે વખતે કૃષ્ણ મસ્તાર પગ દઈને કંસને પાડી નાખે, અને કેશ પકડીને તેને મહ૫માથી બહાર કહાડશે. જેમ સમુદ્ર જલચર જીવના કલેવરને બહાર ફેંકી દે છે. એવામાં કરી પ્રથમ લાવેલ જરાસ થના સૈનીક રામ-કૃણને મારવાને સજજ થયા. એટલે સમુદ્રવિજય રાજા સમુદ્રની જેમ આગળ આવ્યા અને તેમને સજજ થયેલા જોઈને તે યુદ્ધ કરવાને તૈયાર થયે. કારણ કે તે એટલા માટે જ ત્યા આવ્યું હતું. તેને સજજ થયેલ જાણને જરાસંધના સુભાટે એકદમ ભાગીને તરફ ચાલ્યા ગયા. પછી સમૃદ્રવિજયના આદેશથી અનાવૃષ્ટિ રામકૃષ્ણને પિતાના રથમાં બેસારીને વસુદેવના ભવનમાં લઈ ગયે ત્યાં સમુદ્રવિજયાદિક બધા યાદ સભા ભરીને બેઠા, અને પોતાના અર્ધ આસન પર જેણે બલભદ્રને બેસારેલ છે એવા વસુદેવે અર્થપૂર્ણ નયને કેશવને ખેાળામાં બેસાડીને વારંવાર શિરપર ચુંબન આપ્યું. પછી આ શું?” એમ ભાઈઓએ વસુદેવને પુછયું, ત્યારે અતિસુકત્તકમુનિના વૃત્તાંતથી માંડીને તેણે કૃષ્ણને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે સમુદ્રવિજય રાજાએ કૃષ્ણને પિતાના ખોળામાં લીધા અને તેની સંભાલ રાખવામાં તત્પર એવા ભલભદ્રની તેણે વારંવાર પ્રશંસા કરી. એવામાં નાસિકા જેની છેડાએલ છે એવી તે પુત્રીની સાથે આવીને દેવકીએ એક ઉસંગથી બીજા ઉત્સ ગમા સંચરતા એવા કૃષ્ણને લઈને આલિંગન કર્યું
હવે સુભટ યાદવએ આખમાં આંસુ આણને વસુદેવને કહ્યું કે – “હે મા હાભુજી તું એકલો સમસ્ત જગતને જીતવાને પણ સમર્થ છે, છતાં હે વીર ! અત્યંત નિચ કસ પોતાના પુત્રને જન્મતાંજ મારતો હતો, તે કેમ સહન કરી શકે? ત્યારે વસુદેવ બોલા–“ જન્મથી પાળેલ સત્યવ્રતની રક્ષા કરવાને એ દુષ્કર્મને એ સહન કરી લીધું. દેવકીના આગ્રહથી આ કેશવને શેકુલમાં રાખી અને આ નદસુતા લાવીને તેને બે બચાવ્યા છે,