________________
શ્રી નેમિનાથ ચરિ– ઘર અટવીમાં નલરા આવી ચડે. ત્યાં આગળ જતાં જેમણે ધનુષ્યને કાન સુધી ખેંચી લીધેલ છે અને સામે આવતા યમદત સમાન એવા પ્રચક ભીલને નલરાજાએ જોયા. તેમાં કેટલાક ભીલ જા ચાપાનમાં તત્પર હાય તેમ નાચવા લાગ્યા, એક દાંતવાળા હાથી સમાન કેટલાક રીંગ વગાડવા લાગ્યા, નાટકમાં નાની જેમ કેટલાક કલકલ શદ કરવા લાગ્યા, કેટલાક એવધારાની જેમ આ વરસાવવા લાગ્યા, કેટલાક કસરતખાજ મધોની જેમ હાથથી થાપ દેવા લાગ્યા. એ રીતે તે બધા બોલેએ લેગા થઈને હાથીને જેમ કૂલશ રેકે તેમ નલને ઘેરી લીધા, એટલે શ્યપરથી તરત ઉતરી, મ્યાનમાંથી તરવાર કહાડીને રંગભૂમિમાં નર્તકની જેમ પોતાની સૃષ્ટિમાં તે તેને બચાવવા લાગ્યા, તે વખતે દવદની રથને તજી, નલની ભુજામાં લાગીને કહેવા લાગી– સ્વામિન ! આ લાકાપર તમે આક્ષેપ કેવા કરે છે? શશલા કે શીયાળવા વિરપર સિંહ પિતાના પરાક્રમ ચલાવે છે? હે નાથા ભરતાપની જય લક્ષ્મીના વાસરૂપ આ તરવાર આ ભીલાપર ચાલતાં લજજા પામશે.' એમ કહીને દવદતીએ પિતાની ઈબ્રસિદ્ધિને માટે વારંવાર હંકારા મૂક્યા, સતીના પ્રભાવથી છોડવામાં આવેલા તે હુંકારે ભીલલેકેના કાનમાં લેહાની સેવા સમાન થઈ પડ્યા, એટલે તે દરેક દિશામાં ભાગી ગયા, અને તે દંપતી તેમની પાછળ દોડતાં રથથી દૂર નીકળી ગયા, એવામાં બીજા ભલેએ તેમના રથ લઈ લી. દેવ વાંકું થાય, ત્યાં ઉધમ શું કામ આવે? પછી નલ દવદતીનો હાથ પકડીને જાણે તેને પાણિગ્રહના એaછવની યાદી આપતા હોય તેમ ભમવા લા. તે સમયે દવદતીએ દર્ભના કાંટાથી વિધાયેલા પગમાંથી ઝરતા લેહીના ટીપાંથી જંગલની જમીનને જાણે છે : (વિના મામા) થી વ્યાપ્ત બનાવી દીધી. પૂર્વ પટ્ટય (પટરાણીની નિશાની) તેણીના મસ્તસ્પર હતા, અને તે વખતે પોતાનું વસ્ત્ર કહને નલે તેના બને પગ પર પસંધ (પાટાને બંધ કર્યો. ત્યારે દેવદતી થાકીને વૃક્ષ નીચે
સતી, ત્યારે ન પિતાના વાના છેડાને પગે બનાવીને તેને પવન નાખતા, હતું, અને પલાશના પત્ર (પદાંડા) માં પાણી લાવીને પાંજરામાં પૂરાયેલી મેનાની જેમ તેને તે પીવરાવતા હતા. પછી દવદંતીએ પૂછયું કે- આ અટવી હજી કેટલી છે? અહીં રહેતાં મારું હૃદય જાણે એભાગ થઈ જવાનું હોય તેમ કપે છે. “એટલે નવ – પ્રિયા ! આ અટવી સો જનની છે. આપણે તે હજી પાંચ જનજ ચાલ્યા છીએ, માટે મનમાં ધીરજ લાવ.” એ રીતે તે મહા-અરણયમાં વાત કરતાં જતા તે દંપતીને સંપત્તિની અનિત્યતા જાણે જણાવને હાથ તેમ સર્ણ અસ્ત થયે ત્યારે દવદતી થાકી ગઈ હો” એમ ધારી, અશોક વૃક્ષના પલવ છેદીને નલરાજાએ તેને માટે પથારી તૈયાર કરીને કહ્યુંહે દેવી! અહીં શયન કરીને આ પથારીને પાવન કરે, અને વિચારવાને માટે