________________
શ્રી નેમિનાથ પ્રભુના જન્મ.
૧૧૩
www
---
હતી. કૃષ્ણમાં તેમનું મન ગયેલ હાવાથી આગળ પડેલા વાસણાને પણ ન જાણતી તે ગેાપાંગનાએ કોઈવાર જમીનપર ગાયા દાતી હતી. કોઇવાર વિમુખ જતા કૃષ્ણને સન્મુખ કરવાને તેએ અસ્થાને પણ ત્રાસ પામવા જેવા દેખાવ કરતી હતી. કારણ કે તે કૃષ્ણ સદા સર્વત્ર ભયભીતનું રક્ષણ કરવામાં તત્પર હતેા. નિર્ગુડી વિગેરે પુષ્પાની માળા ગુંથીને ગોપીએ પેાતે સ્વયંવરમાલાની જેમ કૃષ્ણુના કંઠમાં નાખતી હતી કૃષ્ણના મુખ થકી શિખામણુના ખાને પ્રસાદ વચનના માલાપ મેળવવાને ઈચ્છતી તે ગોપી ગીત, નૃત્યાદિકમાં બુદ્ધિપૂર્વક સ્ખલન કરતી હતી ગમે તે પ્રકારે પેાતાના મન્ત્રવિકાર ગાપી ન શકવાથી તે ગેાપી કૃષ્ણને ગાપેદ્ર કહેતી અને પ`તી હતી. મયૂરના પીછાને વિભૂષિત બનાવનાર કૃષ્ણ, ગૈાપીઓએ નિર’તર જેની શ્રુતિને પૂરી દીધી છે એવા તે સુંદર સ્વરનું વાજીંત્ર વગાડીને ગાયન કરતા હતા. કાઇવાર પ્રાર્થના કરાયેલ કૃષ્ણે અગાધ જળમાં રહેલા કમળાને હું સની જેમ લીલાથી તરતા લઇ આવીને તે ગોપીઓને આપતા હતા. ‘ જોતા આ કૃષ્ણે અમાશ મનને હરે છે અને ન જોતા જીવિતને હરે છે. હે રામ ! તારા ભાઈ માવા છે' એમ કોઇવાર તે ગેાપીએ રામને આલંભા દેતી હતી, કોઈવાર પતના શિખરપર રહી મધુર સ્વરે વેણુ વગાડતા અને નાચતાં તે રામને હસાવતા હતા. કૃષ્ણેગેપેદ્ર નૃત્ય કરતા અને ગેાપીએ ગાતી, ત્યારે ગાચાર્યની જેમ શમ હસ્તતાલ દેતા હતા. એ પ્રમાણે વિવિધ ક્રીડા કરતા રામ અને કૃષ્ણના અગીયાર વરસ સુષમાકાલની જેમ સુખે ચાલ્યા ગયા. **@@@*
પ્રકરણ ૧૦ મું.
શ્રી નેમિનાથ ભગવંતના જન્મ,
વે અહી ગાય પુર નગરમાં સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીએ પ્રભાતે આ પ્રમાણે ચાદ મહા સ્વપ્ના જોયાં—ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુલ, પદ્મસરોવર, સાગર, દેવિમાન, રત્નપુ જ અને નિમ અગ્નિ તે વખતે કાતિ માસના કૃષ્ણપક્ષની ખારસના દિવસે ચિત્રાનક્ષત્ર સાથે ચંદ્રમાના યોગ થતા અપરાજિત અનુત્તર વિમાનથી શંખના જીવ ચવીને શિવાદેવીની મુખે અવતર્યો. ત્યારે અંતર્મુહ નારક જીવાને પણ સુખ થયુ, અને ત્રણે
૧૫