________________
શ્રીકૃષ્ણ વાસુદેવને જન્મ જેવી જેના શરીરની કાતિ છે, જેના હાથ, પગમાં ચક્રાદિના લક્ષણ છે, વિકવર પુંડરીક સમાન જેના લોચન છે, જે ચહાના ખોળામાં બેઠેલ છે અને હૃદયને આનદ આપનાર એવા પિતાના પુત્રને જે. પછી પુત્રના વિરહને સહન ન કરી શકવાથી તે ગ–પૂજનના બાનાથી દરાજ ત્યા જતી હતી ત્યારથી લેકમાં ગે-પૂજનનું વ્રત પ્રવૃત્ત થયું. - હવે સૂઈકની શનિ અને પુતના નામે બે પુત્રીઓ પિતાના પિતાના વરથી વસુદેવને અપકાર કરવાને અસમર્થ બની શાકિનીની જેમ છળ જોઈને યશોદા અને નદ રહિત એકલા કૃષ્ણને મારવાને ત્યાં ગોકુલમાં આવી. પછી શકુનિ ગાડાપર ચડી અને કૃષ્ણ તે ગાડાની નીચે આવી જતાં તે કટુ લાગે તેમ રોઈ અને પૂતનાએ કૃષ્ણના મુખમાં વિષલિસ સ્તન નાખ્યું ત્યારે તરતજ કૃષ્ણને સહાય આપનાર દેવતાઓએ તે જ ગાડાવતી પ્રહાર કરીને તે બનેને મારી નાખી. પાછળથી ત્યા આવેલ નદે એકાદી કૃષ્ણ, છુટું થયેલ તે ગાડુ, અને મારી નાખવામા આવેલ તે બે વિદ્યાધરીઓને જોઈ. એટલે “હું લુટા” એમ બોલતે નંદ, કૃષ્ણને ખોળામાં લઈને ગવાળાને દબાવીને કહેવા લાગ્ય––“અરે! આ ગાડું કેમ હટી ગયું? આ બંને રાક્ષસીના જેવી રક્ત લેનવાળી કેશુ? આ મારે એક બાળક આજે ભાગ્યેજ જીવતે રહો છે.” ત્યારે ગોવાળ કહેવા લાગ્યા કે
હે સ્વામિન્ ! આ બળવાન તારા બાળકે ગાડું વિખેરી નાખ્યું અને એણે એક લાએજ આ બંનેને મારી તે સાભળીને ન દે કૃષ્ણનું આખું શરીર તપાસી જોયું, અને તેને અક્ષતાગ જોઈને યશોદાને તે કહેવા લાગ્યું કે- બાળકને એક મૂકીને તું બીજા કામમા કેમ લાગે છે? હવે પછી તારે કયા પણ ન જવું. આજે હેજ એને છુટે મૂકતા વખતસર એ સંકટમાં આવી પડત. માટે ઘીના ઘડા વચમાં લટાતા હોય છતાં કૃષ્ણને એકલા મૂકીને હવે પછી તારે કયા પણ જવું નહિ. તારાં બીજા કામે જોતા નથી. એમ સાંભળીને તે યાદ પણ “અહા! હું મરાણી” એમ બોલતી હાથથી હદયને ફૂટતી તરતજ આવીને તેણે કશુને ઉપાડી લીધા પછી બધાં અગેને જોઈને હે પુત્રી તને કયાંય વાચ્યું તો નથીને?” એમ તેને પૂછતી યશોદાએ તેને શિરમાં ચુંબન કર્યું અને આલિંગન કર્યું, પછી તે બાલકની આદરપૂર્વક તે પોતે દરરોજ સભાળ રાખતી હતી, પણ કૃષ્ણ ઉત્સાહશીલ હોવાથી છળ જોઈને આમતેમ ચાલ્યા જતો હતો.
એક દિવસે કૃષ્ણને પેટે દેરડીવતી બાધી અને તે દેરડીને છેડે ઉમળે બાંધીને તેના જવા માટે ભય પામતી યશોદા પાડાસણના ઘરે ગઈ તે વખતે સૂર્પકને પુત્ર દાદાના વરને સંભારતે ત્યા આવીને કૃષ્ણની બને બાજુ નજીકમાં તેણે બે અને વૃક્ષો વિકવ્ય, એટલે ઉખળ સહિત કૃષ્ણને પીસી નાખવાને તે વિદ્યાધર અને વૃક્ષોની વચમાં તેને લઈ ગયો, ત્યારે કૃષ્ણને સહાય કરનાર દેવતાએ