________________
નળદમયતીનું ચરિત્ર.
www.
MUM AN ovn ww
r
એ મહા સતીએ હુંકાર માત્ર કરતાં ચારા થકી અચાન્યા હતા, એ કરતાં બીજો માટા પ્રભાવ કેવા ? ” એ પ્રમાણે કેવલી તેનું વર્ણન કરતા હતા, તેવામાં ત્યાં કાઇક મહદ્ધિક દેવ આબ્યા, તે કૈવલીને વાંદીને નવદંતીને કહેવા લાગ્યા. હું ભદ્રે ! આ તાવનમાં કુલપતિના કપૂર નામે શિષ્ય હું તપના તેજથી દુપ્રેક્ષણીય હતા. પંચાગ્નિના સાધક છતાં તપાવનના તાપસા મને પૂજતા ન હતા, અને વચનમાત્રથી પણ મને તે રાજી કરતા ન હતા, તેથી હું અભિમાની તે તપાવનને તજીને ક્રોધરૂપ રાક્ષસને આધીન થઈને એકદમ ખીજે સ્થાને ચાહ્યા ગયા. રાત્રે નિખિડ અધકાર હાવાથી જતાં જતાં હું પર્વતની ગુઢ્ઢામાં પડી ગયે. અને મારા મુખને પતના પત્થર લાગવાથી બધાએ દાંતના જીણું છીંપની જેમ ભુંકેભુકા થઇ ગયા. દાંત પડવાની પીડામાં આતુર એવા
ત્યાં તેવી સ્થિતિમાં સાત દિવસ પઢચે રહ્યો, પરંતુ તે તાપસાએ દુઃસ્વપ્નની જેમ મને મેલાવ્યા પણ નહિ, ઉલટી ઘરમાંથી જેમ સર્પ ચાલ્યા જાય, તેમ તે સ્થાનથી હુ ચાલ્યે. ગયા, તેથી તેમને બહુ સુખ થઈ પડયું', અને તેમની ઉપર લાયના અગ્નિ સમાન મને દુ:ખાનુખ ધી ક્રોધ ઉત્પન્ન થયા. તે ક્રોધથી બળતાં સરણુ પામીને હું આજ તાપસાના અરણ્યમા મહા સર્પ થયા. એક વખતે પતિવિયેાગથી હુ ખિત થયેલ એવી તને રસ્તે જતાં હું ઇશવાને દાઢયા, એટલે તુ મારી ગતિને અટકાવનાર નમસ્કારમંત્ર ખાલી. મારા કાનમાં પડેલ નમસ્કારમત્રના અક્ષરાને લીધે તત્કાલ જાણે કાઇએ મને સાંઢસાથી પકડયા હાય તેમ હું તારી સન્મુખ આવવાને સમથ ન થયા. પછી હતશક્તિ એવા હું ફરી કાઈ રીતે પણ એક ગુફામાં પેઠા અને ત્યાં દેડકા વિગેરે જીવાનુ ભક્ષણ કરતાં હું જીવતા હતા. હું પરમ શ્રાવિકા ! એક દિવસે વરસાદ વરસતાં તાપસાની આગળ તું આવા ધર્મ કહેતી હતી, તે માશ સાંભળવામા આવ્યેા— જે જીવાને મારે છે, તે સંતે સારમા સર્વ સ્થાને મારવાડમા જેમ મુસાફ઼ સંકટ પામે, તેમ તે દ્રુઃખ પામે છે,” તે સાંભળીને મેં વિચાર કર્યું કે હું સદાએ જીવહિંસામા તત્પર એવા સર્પ છું તેથી મારી શી ગતિ થશે? ' એમ તર્ક વિતર્ક કરતાં મારા જાણવામાં આવ્યું - આ તાપસાને મેં ક્યાક જોયા છે ? ? એ રીતે વારવાર વિચાર કરતાં મને નિર્મળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ'. એટલે ગઇ કાલે કરેલ કાર્યની જેમ મને પૂર્વ ભવનું સ્મરણ અને મહા વૈરાગ્ય ઉત્પન્ન થયા, તે વૈરાગ્યને લીધે મે અનશન કર્યું, ત્યાંથી મરણુ પામીને હું સાધમાં દેવલાકમાં દેવ થયા, તે હું કુસુમસમૃદ્ધ વિમાનમાં કુસુમપ્રભ નામે ધ્રુવ છું. તારા પ્રસાદથી સ્વર્ગના સુખા ભાગવતાં હું વખત વીતાવુ છું. જો તારૂ ધ વચન મારા કાને ન પડયું' હાત, તા,પાપરૂપ પકમાં મહાવરાહ ( મહાભુંડ) સમાન એવી મારી શી ગતિ થાત? અત્યારે અવધિજ્ઞાનથી તને ઉપકાર કરનારી જાણીને હું તારા દર્શન કરવાને આખ્યા
"