________________
કાંટા
કર
चतुर्थ परिच्छेद.
દિવસે સુતેલ વસુદેવને પેક વિદ્યાધર હરી ગયે વસુદેવે જાગ્રત જ થતા તેને મુણિવતી માર્યો. ત્યારે તેણે વસુદેવને મૂકી દીધે, એટલે તે
ગોદાવરી નદીમા પડશે. નદી તરીને તે કેલ્લાપુર નગરમા ગયા. ત્યા છે પદ્મશ્રી રાજપુત્રીને પર. તે સ્થાનથી પણ વસુદેવને નીલકંઠ
વિદ્યાધર હરી ગયે, અને તાડન કરવાથી મૂકતાં તે ચંપાનગરીના સરોવરમાં પડયે, તેનાથી પાર ઉતરીને તે ચંપાપુરીમાં પ્રધાનની પુત્રીને પરણ્ય. ત્યાથી પાછો સૂર્પક હરી ગ અને મૂકતાં તે ગંગાજળમાં પડયે ત્યાંથી પાર ઉતરીને મુસાફરોની સાથે પલમા ગયે, ત્યા પલ્લી પતિની જરા નામની પુત્રીને પરણયે અને તેનાથી જરાકુમાર પુત્ર થયો ત્યાર પછી વસુદેવ, અતિસુંદરી, નરવિણુ, સૂરસેના, જીવયશા અને બીજી પણ હજાર રાજપુત્રીઓને પરણા.
એક વખતે અન્ય સ્થલે જતા વસુદેવને દેવતાએ કહ્યું કે–રૂધિર નૃપની રહિણી નામે કન્યા સ્વયંવરમાં તને આપી તારે ત્યા પટ વગાડે ? એમ દેવતાએ કહ્યું, એટલે વસુદેવ તરત અરિખપુરમાં સ્વયંવરમાં ગયે ત્યાં જરાસંધ પ્રમુખ રાજાઓની સમક્ષ પૃથ્વીરપર ઉતરેલી સાક્ષાત શાહણ (ચંદ્રની શરી) સમાન શહિણી કન્યા આવી. ત્યારે પોતપોતાના રૂપને રૂચાવવાને તે રાજાએ વિવિધ ચેષ્ટા કરવા લાગ્યા, પણ પોતાને લાયક ન જેવાથી તેને કોઈ પસંદ ન પડશે. એવામાં વેષ બદલીને વસુદેવ વાઈઝ વગાડનારાઓની અંદર રહીને એ રીતે રક્ટાક્ષર પટલ વગાડવા લાગે – મૃગાક્ષી મૃગલીની જેમ શું જુએ છે? આવ, આવ, તને લાયક હ ભર્તાર તારા સંગમને ઉસુક છું તે સાભળી અને તેને જોઈને રામાચિત થતી રહિએ વસુદેવના ગળામાં તરત વયંવરમાલા નાખી. ત્યારે એને મારે મારા” એમ બોલતા રાજાઓમાં કોલાહલ જાગ્યા. “આ કન્યા વાદ્ય વગાડનારને વરી એમ તે બહુ હાસીપાત્ર થઈ એવામાં કેશલા નગરીને દંતવક નામે રાજા અત્યંત ક્રુર વચન બોલનાર હોવાથી રૂધિર રાજાને નટની જેમ હાસ્યપૂર્વક ઉંચેથી બેલ્યો- આ કન્યા જે તારે પટલ વગાડનારને આપવી' હતી,તો આ કુલીન રાજાઓને શામાટેતે બોલાવ્યા? ગુણને ન જાણનારી આ કન્યા કદાચ વાદવાદકને વરે, પરંતુ તેના પિતાએ ઉપેક્ષા ન કરવી જોઈએ, કારણકે બાલ્યાવસ્થામાં સંતાનોને શિક્ષણ આપનાર પિતા છે ” ત્યારે રૂધિરરાજ બેલ્યોહે કેશલેશ્વર ! તું આ વિચારને માડી વાળ સ્વય વરમા તો કન્યાઓ જે વરને